Shala Rojmel
હું પણ શોધમાં છું જે

હું પણ શોધમાં છું
જે માત્ર મારું હોય,
કોઈક એવું જે બીજા
કોઈનું ના હોય.

hu pan shodh ma chhu
je matr maru hoy,
koik evu je bija
koinu na hoy.

Love Shayari Gujarati

3 years ago

કોઈ મતલબ નથી Force કરવાનો,

કોઈ મતલબ
નથી Force કરવાનો,
આપણી Value ઓછી હશે
તો Time પણ ઓછો જ
આપે ને !!

koi matalab
nathi force karavano,
aapani value ochhi hashe
to time pan ochho j
aape ne !!

મજાક તો અમે પછી બન્યા,

મજાક તો
અમે પછી બન્યા,
પહેલા તો બધાએ પોતાના
બનાવ્યા હતા !!

majak to
ame pachhi banya,
pahela to badhae potana
banavya hata !!

Sad Shayari Gujarati

3 years ago

ચીનમાં ભલે કોરોના ચામાચીડિયાથી ફેલાયો

ચીનમાં ભલે કોરોના
ચામાચીડિયાથી ફેલાયો હોય,
પણ ભારતમાં તો ગધેડાઓથી
જ ફેલાયો છે !!

china ma bhale corona
chamachidiyathi felayo hoy,
pan bharat ma to gadhedaothi
j felayo chhe !!

Sad Shayari Gujarati

3 years ago

દુનિયાની બધી ખુશીઓ આપીશ હું

દુનિયાની બધી
ખુશીઓ આપીશ હું તને,
તું બસ મારા મમ્મી પપ્પાને
રાજી રાખજે !!

duniyani badhi
khushio aapish hu tane,
tu bas mara mummy pappane
raji rakhaje !!

સંબંધોમાં આનંદ ત્યાં જ હોય

સંબંધોમાં
આનંદ ત્યાં જ હોય સાહેબ,
જ્યાં ભૂલોને ભૂલી જવાની
સમજણ હોય !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

sambandhoma
aanand tya j hoy saheb,
jya bhulone bhuli javani
samajan hoy !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

તું હંમેશા મારી સાથે રહે,

તું હંમેશા
મારી સાથે રહે,
બસ બીજું કંઈ
ના જોઈએ મારે !!

tu hammesha
mari sathe rahe,
bas biju kai
na joie mare !!

દોસ્ત તો ઘણાબધા મળ્યા છે,

દોસ્ત તો
ઘણાબધા મળ્યા છે,
પણ તું એ બધામાં
ખાસ છે !!

dost to
ghana badha malya chhe,
pan tu e badhama
khas chhe !!

જયારે કંઈ ના સમજાય, ત્યારે

જયારે કંઈ ના સમજાય,
ત્યારે બધું ઈશ્વર પર
છોડી દેવું !!

jayare kai na samajay,
tyare badhu ishvar par
chhodi devu !!

Gujarati Suvichar

3 years ago

ઓયે પાગલ હું તને આશીર્વાદ

ઓયે પાગલ હું તને
આશીર્વાદ આપું છું,
કે જા તારા લગ્ન
મારી સાથે જ થશે !!

oye pagal hu tane
ashirvad aapu chhu,
ke ja tara lagn
mari sathe j thashe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.