દરેક સંબંધ માં એક પાનખર
દરેક સંબંધ માં એક
પાનખર તો આવવું જ જોઈએ,
ખબર તો પડે કેટલું ટકી ગયું ને
કેટલું છૂટી ગયું !!
darek sambandh ma ek
panakhar to aavavu j joie,
khabar to pade ketalu taki gayu ne
ketalu chhuti gayu !!
Sambandh Status Gujarati
3 years ago
જો હારવાની કોઈ શક્યતા ન
જો હારવાની
કોઈ શક્યતા ન હોય,
તો જીતની કોઈ અર્થ
નથી રહેતો !!
jo haravani
koi shakyata na hoy,
to jit ni koi arth
nathi raheto !!
Gujarati Suvichar
3 years ago
મને દુનિયામાં બે વસ્તુ સૌથી
મને દુનિયામાં
બે વસ્તુ સૌથી વધુ ગમે છે,
એક મારી ઢીંગલી તું અને
બીજા તારા નખરાઓ !!
mane duniyama
be vastu sauthi vadhu game chhe,
ek mari dhingali tu ane
bija tara nakharao !!
Romantic Shayari Gujarati
3 years ago
હું પાનખર નથી, વીતેલી વસંત
હું પાનખર નથી,
વીતેલી વસંત છું !!
hu panakhar nathi,
viteli vasant chhu !!
Sad Shayari Gujarati
3 years ago
આમ તો હસતા હસતા જીવનની
આમ તો હસતા હસતા
જીવનની બધી બાજી મારી ગયો,
બસ દગો દીધો જ્યારે ખાસ દોસ્તએ
ત્યારે હું હારી ગયો !!
aam to hasata hasata
jivan ni badhi baji mari gayo,
bas dago didho jyare khas dost e
tyare hu hari gayo !!
Sad Shayari Gujarati
3 years ago
તને કેટલી વાર કહ્યું કે
તને કેટલી વાર કહ્યું
કે આમ વાળ છુટ્ટા રાખમાં,
પછી દિલ વગાડી બેસે સીટી ને
હું આવી જાઉં વાંકમાં !!
😘😘😘😘😘😘
tane ketali var kahyu
ke aam val chhutta rakh ma,
pachhi dil vagadi bese siti ne
hu aavi jau vank ma !!
😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
3 years ago
મારા માટે તો તારો Call
મારા માટે તો
તારો Call જેમાં આવે,
તે જ મારો I-phone !!
mara mate to
taro call jema aave,
te j maro i-phone !!
Romantic Shayari Gujarati
3 years ago
હું તો શોધી શોધીને થાક્યો,
હું તો શોધી શોધીને થાક્યો,
પણ બ્યુટી વિથ બ્રેઈન હોય એવી
છોકરી ક્યાંય મળતી જ નથી !!
😂😂😂😂😂
hu to shodhi shodhine thakyo,
pan beauty with brain hoy evi
chhokari kyany malati j nathi !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આ મુશ્કેલ સમયે પૂરો થવા
આ મુશ્કેલ
સમયે પૂરો થવા દે જરા,
તને પછી ખબર પડશે કે શું
કિંમત હતી મારા પ્રેમની !!
aa muskel
samaye puro thava de jara,
tane pachhi khabar padashe ke shu
kimmat hati mara prem ni !!
Narajagi Shayari Gujarati
3 years ago
પ્રેમમાં તો ભરોસો હોવો જોઈએ,
પ્રેમમાં તો
ભરોસો હોવો જોઈએ,
શક તો #ACP પ્રદ્યુમન
પણ કરે છે !!
prem ma to
bharoso hovo joie,
shak to #acp pradyuman
pan kare chhe !!
Love Shayari Gujarati
3 years ago
