Shala Rojmel
ભગવાન કરે તને એવી બીમારી

ભગવાન કરે
તને એવી બીમારી લાગે,
દવાની જગ્યાએ તું મને માંગે !!

bhagavan kare
tane evi bimari lage,
davani jagyae tu mane mange !!

ગમો-અણગમો એ તો આપણા મનનો

ગમો-અણગમો એ તો
આપણા મનનો છે,
બાકી ઈશ્વર તો હંમેશા
આપણા લાયક જ આપે છે !!

gamo-anagamo e to
aapana man no chhe,
baki ishvar to hammesha
aapana layak j aape chhe !!

Love Shayari Gujarati

3 years ago

તું કહે છે કે તું

તું કહે છે કે તું
મારા નસીબમાં નથી,
ને હું કહું છું કે મારા સિવાય તું
કોઈના નસીબમાં નથી !!

tu kahe chhe ke tu
mara nasib ma nathi,
ne hu kahu chhu ke mara sivay tu
koina nasib ma nathi !!

આમાં ક્યાંથી સમજાય તને મારી

આમાં ક્યાંથી
સમજાય તને મારી વ્યથા,
હું મૌન રહીને રડું અને
તું શબ્દોમાં દુઃખ શોધે !!

aama kyanthi
samajay tane mari vyatha,
hu maun rahine radu ane
tu shabdoma dukh shodhe !!

Sad Shayari Gujarati

3 years ago

કોણ સાચવશે તને મારી જેમ,

કોણ સાચવશે
તને મારી જેમ,
જે અલગ પણ રહે અને
બેહદ પ્રેમ પણ કરે !!

kon sachavashe
tane mari jem,
je alag pan rahe ane
behad prem pan kare !!

ક્યારેક ક્યારેક ખરાબ સમય, તમને

ક્યારેક
ક્યારેક ખરાબ સમય,
તમને કોઈ સારા વ્યક્તિથી
મળવવા માટે પણ આવતો હોય છે !!

kyarek
kyarek kharab samay,
tamane koi sara vyaktithi
malavava mate pan aavato hoy chhe !!

Gujarati Suvichar

3 years ago

દુરથી તો લોકો તીર જ

દુરથી તો લોકો
તીર જ મારી શકે,
પીઠમાં ખંજર તો નજીકના
જ મારે છે સાહેબ !!

dur thi to loko
tir j mari shake,
pith ma khanjar to najik na
j mare chhe saheb !!

Sad Shayari Gujarati

3 years ago

કોઈક ખાસને મનાવવાનો અવસર મળ્યો

કોઈક ખાસને મનાવવાનો
અવસર મળ્યો હોય તો મનાવી લેજો,
કેમકે ઘણી વખત ઘણાને આવા
અવસર મળતા પણ નથી !!

koik khas ne manavavano
avasar malyo hoy to manavi lejo,
kemake ghani vakhat ghanane aava
avasar malata pan nathi !!

Life Quotes Gujarati

3 years ago

કહેવાય છે કે શોધતા તો

કહેવાય છે કે
શોધતા તો ભગવાન પણ મળે,
કોઈ મને કહેશો કે માણસાઈને
ક્યા શોધવી મારે ?

kahevay chhe ke
shodhata to bhagavan pan male,
koi mane kahesho ke manasaine
kya shodhavi mare?

Life Quotes Gujarati

3 years ago

લોકોના મો બંધ કરવા કરતા,

લોકોના
મો બંધ કરવા કરતા,
આપણા કાન બંધ કરી
લેવા સારા !!

lokona
mo bandh karava karata,
aapana kan bandh kari
leva sara !!

Gujarati Suvichar

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.