Shala Rojmel
મમ્મી કહે એટલે ચુપચાપ ફોન

મમ્મી કહે એટલે
ચુપચાપ ફોન મૂકી દેવો જોઈએ,
કેમ કે એમના પગમાં સ્વર્ગ જ નહીં
ચપ્પલ પણ હોય છે !!
😂😂😂😂😂😂

mummy kahe etale
chupchap phone muki devo joie,
kem ke emana pag ma svarg j nahi
chappal pan hoy chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

વીતી ગયેલા સમયને આપણે બદલી

વીતી ગયેલા સમયને
આપણે બદલી ના શકીએ,
પણ આવનાર સમયને આપણે
જરૂર સુંદર બનાવી શકીએ છીએ !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

viti gayela samay ne
aapane badali na shakie,
pan aavanar samay ne aapane
jarur sundar banavi shakie chhie !!
💐🌹💐shubh ratri💐🌹💐

સાચો દોસ્ત એટલે, પોતાનું પછી

સાચો દોસ્ત એટલે,
પોતાનું પછી અને પહેલા
તમારું વિચારે !!

sacho dost etale,
potanu pachhi ane pahela
tamaru vichare !!

મરજી હોય ત્યારે બ્લોક અને

મરજી હોય ત્યારે બ્લોક
અને અનબ્લોક કરે છે મને,
વાયડાઈ તો એની નસે નસમાં
ભરેલી લાગે છે !!

maraji hoy tyare block
ane unblock kare chhe mane,
vayadai to eni nase nas ma
bhareli lage chhe !!

સંસ્કૃત એક માત્ર એવી ભાષા

સંસ્કૃત એક
માત્ર એવી ભાષા છે,
જે 10 માં ધોરણ પછી આપણને
સીધી ફેરા ફરતી વખતે
સાંભળવા માટે છે !!
😂😂😂😂😂😂

sanskrut ek
matr evi bhasha chhe,
je 10 m dhoran pachhi aapan ne
sidhi fera farati vakhate
sambhalava mate chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

દુઃખ તો ત્યારે થાય જયારે

દુઃખ તો ત્યારે થાય
જયારે આપણને ખબર પડે,
એમની Life માં આપણે
બસ Time Pass છીએ !!

dukh to tyare thay
jayare aapan ne khabar pade,
emani life ma aapane
bas time pass chhie !!

અમુક ગર્લફ્રેન્ડ લગ્ન પહેલાથી જ,

અમુક ગર્લફ્રેન્ડ
લગ્ન પહેલાથી જ,
વાઈફની જેમ ધ્યાન
રાખતી હોય છે !!

amuk girlfriend
lagn pahelathi j,
wife ni jem dhyan
rakhati hoy chhe !!

સારો પતિ કોઈને નથી મળતો,

સારો પતિ
કોઈને નથી મળતો,
એને ધમકાવી-ધોકાવીને
સારો બનાવવો પડે છે !!
😂😂😂😂😂😂

saro pati
koine nathi malato,
ene dhamakavi-dhokavine
saro banavavo pade chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

જે છોકરીઓ #BIO માં લખે

જે છોકરીઓ #BIO માં
લખે છે પાપાની પરી,
એ છોકરીઓ જ ધોળા દિવસે
ઉડીને બાપાને તારા દેખાડી દે છે !!
😂😂😂😂😂😂

je chhokario #bio ma
lakhe chhe papani pari,
e chhokario j dhola divase
udine bapane tara dekhadi de chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

જીવન પણ ધીમું મૃત્ય જ

જીવન પણ
ધીમું મૃત્ય જ છે,
છતાંય કોઈ ડરે છે
જીવવાથી ?

jivan pan
dhimu mruty j chhe,
chhatany koi dare chhe
jivavathi?

Life Quotes Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.