Shala Rojmel
એક ગરબો તો રમ મારી

એક ગરબો તો
રમ મારી સાથે ગાંડી,
તારા દિલમાં વૃંદાવન ઉભું
ના કરું તો કહેજે મને !!

ek garabo to
ram mari sathe gandi,
tara dil ma vrundavan ubhu
na karu to kaheje mane !!

હવે કોઈને સમય નથી સાહેબ,

હવે કોઈને
સમય નથી સાહેબ,
એ તો ગરજ હતી એટલે
સમય કાઢતા હતા !!

have koine
samay nathi saheb,
e to garaj hati etale
samay kadhata hata !!

આ ઈશ્કની અફરા તફરીમાં કંઇકના

આ ઈશ્કની અફરા તફરીમાં
કંઇકના જીવન ખાક થયા,
જે જાણી ગયા એ મૌન રહ્યા
ને બીજા બળીને રાખ થયા !!

aa ishk ni afara tafarima
kaik na jivan khak thaya,
je jani gaya e maun rahya
ne bija baline rakh thaya !!

Love Shayari Gujarati

3 years ago

વિદાઈ હંમેશા દુઃખ આપે છે,

વિદાઈ હંમેશા દુઃખ આપે છે,
એ પછી ઘરના આંગણેથી હોય
કે પછી હૃદયના બારણેથી !!

vidai hammesha dukh aape chhe,
e pachhi ghar na anganethi hoy
ke pachhi raday na baranethi !!

માટીના દીવા જેવા છે સંબંધો,

માટીના
દીવા જેવા છે સંબંધો,
તેલ ખતમ તો ખેલ ખતમ !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

matina
diva jeva chhe sambandho,
tel khatam to khel khatam !!
🌹💐🌹shubh savar🌹💐🌹

તું નજર ના લાગે એટલે

તું નજર ના લાગે
એટલે કાજલ લગાવે છે,
કે પછી નજર ના હટે
એટલા માટે !!

tu najar na lage
etale kajal lagave chhe,
ke pachhi najar na hate
etala mate !!

સમયની પાસે એટલો સમય નથી

સમયની પાસે
એટલો સમય નથી હોતો,
કે સમય તમને બીજીવાર
સમય આપી શકે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

samay ni pase
etalo samay nathi hoto,
ke samay tamane bijivar
samay aapi shake !!
🌹💐🌹shubh savar🌹💐🌹

તને મળ્યા પછી એક વાત

તને મળ્યા પછી
એક વાત મેં શીખી છે,
આ દુનિયા તારા વગર
સાવ ફીકી છે !!

tane malya pachhi
ek vat me shikhi chhe,
aa duniya taar vagar
sav fiki chhe !!

આખા દિવસમાં અમુક ક્ષણો એવી

આખા દિવસમાં અમુક
ક્ષણો એવી હોવી જોઈએ,
જે ક્ષણોની માલિક માત્ર
તું જ હોવી જોઈએ !!

aakha divas ma amuk
kshano evi hovi joie,
je kshanoni malik matr
tu j hovi joie !!

દોસ્તી તો એવી હોવી જોઈએ,

દોસ્તી તો એવી હોવી જોઈએ,
લોકો જોઇને કહે રામ જાણે હવે
બેઉ ભેગા થઈને શું કાંડ કરશે !!
😂😂😂😂😂😂

dosti to evi hovi joie,
loko joine kahe ram jane have
beu bhega thaine shu
kand karashe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.