સમય સાથે સંજોગો બદલાશે તેવી
સમય સાથે સંજોગો
બદલાશે તેવી આશા છે,
પણ અત્યાર સુધી કંઈ જ ન
બદલાયું તેની નિરાશા છે !!
samay sathe sanjogo
badalashe tevi aasha chhe,
pan atyar sudhi kai j na
badalayu teni nirasha chhe !!
Sad Shayari Gujarati
3 years ago
હશે બધું છતાં તારા વગર
હશે બધું છતાં
તારા વગર કશું નહિ હોય,
કદાચ પ્રેમની વ્યાખ્યા
એથી વધુ નહિ હોય !!
hashe badhu chhata
tara vagar kashu nahi hoy,
kadach prem ni vyakhya
ethi vadhu nahi hoy !!
Romantic Shayari Gujarati
3 years ago
માત્ર આત્મવિશ્વાસ હોવો જોઈએ, બાકી
માત્ર આત્મવિશ્વાસ
હોવો જોઈએ,
બાકી જિંદગી તો ગમે
ત્યાંથી શરૂ થઇ શકે.
matr aatmvishvas
hovo joie,
baki jindagi to game
tyanthi sharu thai shake.
Life Quotes Gujarati
3 years ago
નીતિ સાચી હશે તો, નસીબ
નીતિ સાચી હશે તો,
નસીબ ક્યારેય ખરાબ
નહીં થાય !!
niti sachi hashe to,
nasib kyarey kharab
nahi thay !!
Gujarati Suvichar
3 years ago
કરી દઉં છું મેસેજ સામેથી
કરી દઉં છું મેસેજ
સામેથી થાકી હારીને,
તારા વગર મન નથી લાગતું
તો નારાજ થઈને શું કરીશ !!
kari dau chhu message
samethi thaki harine,
tara vagar man nathi lagatu
to naraj thaine shu karish !!
Narajagi Shayari Gujarati
3 years ago
ગુજરાતી માં-બાપ ક્યારેય ગુડ મોર્નિંગ
ગુજરાતી માં-બાપ ક્યારેય
ગુડ મોર્નિંગ નથી બોલતા,
ખાલી પંખો બંધ કરી દે છે !!
😂😂😂😂😂😂
gujarati ma-bap kyarey
good morning nathi bolata,
khali pankho bandh kari de chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એ વ્યક્તિ માટે સમય બરબાદ
એ વ્યક્તિ માટે સમય
બરબાદ કરવાનું બંધ કરી દો,
જે તમારા વિશે વિચારતા
પણ નથી !!
e vyakti mate samay
barabad karavanu bandh kari do,
je tamara vishe vicharata
pan nathi !!
Life Quotes Gujarati
3 years ago
તારાથી દુર રહેવું ગમે છે
તારાથી દુર
રહેવું ગમે છે હવે,
તારા આ જબરદસ્તીના
પ્રેમ કરતા !!
tarathi dur
rahevu game chhe have,
tara aa jabaradastina
prem karata !!
Broken Heart Shayari Gujarati
3 years ago
હિંમત વાળો તો બહુ છે
હિંમત વાળો તો બહુ છે એ,
પણ મને ખોવાથી ડરે છે !!
himmat valo to bahu chhe e,
pan mane khovathi dare chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
તારું આવી રીતે ભૂલી જવું,
તારું આવી રીતે ભૂલી જવું,
મને હંમેશા યાદ રહેશે !!
taru aavi rite bhuli javu,
mane hammesha yad raheshe !!
Breakup Shayari Gujarati
3 years ago
