

હું એમ નથી કહેતો કે
હું એમ નથી કહેતો કે
કોઈ તારા માટે દુવા ના માંગે,
હું તો એમ કહું છું કે કોઈ
દુવાઓમાં તને ના માંગે !!
hu em nathi kaheto ke
koi tara mate duva na mange,
hu to em kahu chhu ke koi
duvaoma tane na mange !!
Romantic Shayari Gujarati
2 years ago