Shala Rojmel
બધી ખુશી એક તરફ, અને

બધી ખુશી એક તરફ,
અને આપણી સાળી સાથે
મસ્તી કરવાની ખુશી
એક તરફ !!
☺️☺️☺️☺️☺️☺️

badhi khushi ek taraf,
ane aapani sali sathe
masti karavani khushi
ek taraf !!
☺️☺️☺️☺️☺️☺️

લાગે છે ખરાબ થઇ ગઈ

લાગે છે ખરાબ
થઇ ગઈ છે મારી આંખો,
કદાચ એટલે જ દેખાય છે
તારો પ્રેમ ઝાંખો !!

lage chhe kharab
thai gai chhe mari aankho,
kadach etale j dekhay chhe
taro prem zankho !!

મારા વાળી ખબર નહીં અત્યારે

મારા વાળી
ખબર નહીં અત્યારે કોને,
"હું તારા વગર જીવી નહીં શકું" એમ
કહીને ચૂનો લગાવતી હશે !!
😂😂😂😂😂😂

mar vali
khabar nahi atyare kone,
"hu tara vagar jivi nahi shaku" em
kahine chuno lagavati hashe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

#Tension ગમે તેટલું વધી જાય

#Tension ગમે
તેટલું વધી જાય સાહેબ,
ગોળી મેડીકલ સ્ટોરમાંથી લેજો
રાઈફલમાંથી નહીં !!

#tension game
tetalu vadhi jay saheb,
goli medical store mathi lejo
raifal mathi nahi !!

Life Quotes Gujarati

3 years ago

હું તને કદી પામી ના

હું તને કદી પામી
ના શકું એ વાત જુદી છે,
હું તને ચાહું છું એ વાતમાં
કોઈ શંકા નથી !!

hu tane kadi pami
na shaku e vat judi chhe,
hu tane chahu chhu e vat ma
koi shanka nathi !!

મારા ફ્રેન્ડ શાંત અને ભોળા

મારા ફ્રેન્ડ
શાંત અને ભોળા છે,
પણ મારી બેસ્ટી ગાળ
સિવાય વાત નથી કરતી !!
😂😂😂😂😂😂

mara friend
shant ane bhola chhe,
pan mari bestie gal
sivay vat nathi karati !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

મળે પ્રેમ તને તો ફરી

મળે પ્રેમ તને તો
ફરી કરી લેજે,
વિકલ્પ બીજો જીવનમાં
નસીબદારને જ મળે છે !!

male prem tane to
fari kari leje,
vikalp bijo jivan ma
nasibadar ne j male chhe !!

Love Shayari Gujarati

3 years ago

મિત્રો તો ઘણા છે મારા

મિત્રો તો ઘણા છે
મારા જીવનમાં,
પણ યાર તારા જેવો
નૌટંકી એક પણ નથી !!
😂😂😂😂😂😂

mitro to ghana chhe
mara jivan ma,
pan yar tara jevo
nautanki ek pan nathi !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

કાયમ લુંટાવાનું તોય ખુશ રહેવાનું,

કાયમ લુંટાવાનું
તોય ખુશ રહેવાનું,
તેનું નામ "જિંદગી" !!
🌷🌷🌷🌷🌷🌷🌷🌷

kayam luntavanu
toy khush rahevanu,
tenu nam "jindagi" !!
🌷🌷🌷🌷🌷🌷🌷🌷

Life Quotes Gujarati

3 years ago

કેમ દુઃખમાં જ યાદ આવે

કેમ દુઃખમાં જ
યાદ આવે છે ?
હે મિત્ર, તું પણ કોઈ
ખુદા તો નથીને !!
🌻🌻🌻🌻🌻🌻🌻

kem dukh ma j
yad aave chhe?
he mitr, tu pan koi
khuda to nathine !!
🌻🌻🌻🌻🌻🌻🌻

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.