તું તો વ્હાલી સબંધમાં પણ
તું તો વ્હાલી સબંધમાં
પણ માપપટ્ટી રાખે છે,
બાકી મારે તો શૂન્યથી પણ
ઓછા અંતરે આવવું છે !!
😘😘😘😘😘😘😘
tu to vhali sabandh ma
pan map patti rakhe chhe,
baki mare to shuny thi pan
ochha antare aavavu chhe !!
😘😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
3 years ago
હું ઈચ્છું તો પણ ના
હું ઈચ્છું તો પણ
ના લખી શકું એ શબ્દોને,
જે વાંચીને તું સમજી જાય કે
હું તને કેટલો પ્રેમ કરું છું !!
😘😘😘😘😘😘
hu ichchhu to pan
na lakhi shaku e shabdone,
je vanchine tu samaji jay ke
hu tane ketalo prem karu chhu !!
😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
3 years ago
જીદ કરે એ લોકો કદાચ
જીદ કરે એ લોકો
કદાચ જીતતા હશે,
બાકી પ્રેમ કરે એ લોકો
તો હંમેશા હારે જ છે !!
jid kare e loko
kadach jitata hashe,
baki prem kare e loko
to hammesha hare j chhe !!
Sad Shayari Gujarati
3 years ago
હું તો કાનો જ રહેવાનો
હું તો કાનો જ રહેવાનો
નક્કી તો તારે કરવાનું છે,
રાધા બનીશ કે ગોપી !!
hu to kano j rahevano
nakki to tare karavanu chhe,
radha banish ke gopi !!
Love Shayari Gujarati
3 years ago
તને તારી ખુશી માટે છોડી
તને તારી
ખુશી માટે છોડી છે,
જા મને ખરાબ સમજીને
મારાથી સારો શોધી લે !!
tane tari
khushi mate chhodi chhe,
ja mane kharab samajine
marathi saro shodhi le !!
Broken Heart Shayari Gujarati
3 years ago
નથી સમજાતું કે નસીબ શું
નથી સમજાતું કે નસીબ શું છે,
પણ એટલું તો જરૂર સમજાય છે કે
મેહનત એક દિવસ જરૂર રંગ લાવશે !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐
nathi samajatu ke nasib shu chhe,
pan etalu to jarur samajay chhe ke
mehanat ek divas jarur rang lavashe !!
💐🌸🙏shubh savar🙏🌸💐
Good Morning Quotes Gujarati
3 years ago
વધારે કંઈ નથી જાણતો હું
વધારે કંઈ
નથી જાણતો હું પ્રેમ વિશે,
બસ તને સામે જોઇને મારી
તલાશ પૂરી થઇ જાય છે !!
vadhare kai
nathi janato hu prem vishe,
bas tane same joine mari
talash puri thai jay chhe !!
Love Shayari Gujarati
3 years ago
હું લાગણીનો માળો રચું, તું
હું લાગણીનો માળો રચું,
તું પ્રેમના ટહુકા મુકીશ ?
hu laganino malo rachhu,
tu prem na tahuka mukish?
Love Shayari Gujarati
3 years ago
ઠંડી રોટલી હંમેશા એના નસીબમાં
ઠંડી રોટલી હંમેશા
એના નસીબમાં હોય છે,
જે પોતાનાઓ માટે કમાઈને
મોડા ઘેર પહોંચે છે !!
thandi rotali hammesha
ena nasib ma hoy chhe,
je potanao mate kamaine
moda gher pahonche chhe !!
Life Quotes Gujarati
3 years ago
કિસ્મત લખવાનો હક મળે જો
કિસ્મત લખવાનો હક મળે જો મને,
તો દરેક વખતે હું તારા નામની
સાથે મારું નામ લખું !!
kismat lakhavano hak male jo mane,
to darek vakhate hu tara nam ni
sathe maru nam lakhu !!
Romantic Shayari Gujarati
3 years ago
