Shala Rojmel
હું તો કાનો જ રહેવાનો

હું તો કાનો જ રહેવાનો
નક્કી તો તારે કરવાનું છે,
રાધા બનીશ કે ગોપી !!

hu to kano j rahevano
nakki to tare karavanu chhe,
radha banish ke gopi !!

Love Shayari Gujarati

3 years ago

તને તારી ખુશી માટે છોડી

તને તારી
ખુશી માટે છોડી છે,
જા મને ખરાબ સમજીને
મારાથી સારો શોધી લે !!

tane tari
khushi mate chhodi chhe,
ja mane kharab samajine
marathi saro shodhi le !!

નથી સમજાતું કે નસીબ શું

નથી સમજાતું કે નસીબ શું છે,
પણ એટલું તો જરૂર સમજાય છે કે
મેહનત એક દિવસ જરૂર રંગ લાવશે !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐

nathi samajatu ke nasib shu chhe,
pan etalu to jarur samajay chhe ke
mehanat ek divas jarur rang lavashe !!
💐🌸🙏shubh savar🙏🌸💐

વધારે કંઈ નથી જાણતો હું

વધારે કંઈ
નથી જાણતો હું પ્રેમ વિશે,
બસ તને સામે જોઇને મારી
તલાશ પૂરી થઇ જાય છે !!

vadhare kai
nathi janato hu prem vishe,
bas tane same joine mari
talash puri thai jay chhe !!

Love Shayari Gujarati

3 years ago

હું લાગણીનો માળો રચું, તું

હું લાગણીનો માળો રચું,
તું પ્રેમના ટહુકા મુકીશ ?

hu laganino malo rachhu,
tu prem na tahuka mukish?

Love Shayari Gujarati

3 years ago

ઠંડી રોટલી હંમેશા એના નસીબમાં

ઠંડી રોટલી હંમેશા
એના નસીબમાં હોય છે,
જે પોતાનાઓ માટે કમાઈને
મોડા ઘેર પહોંચે છે !!

thandi rotali hammesha
ena nasib ma hoy chhe,
je potanao mate kamaine
moda gher pahonche chhe !!

Life Quotes Gujarati

3 years ago

કિસ્મત લખવાનો હક મળે જો

કિસ્મત લખવાનો હક મળે જો મને,
તો દરેક વખતે હું તારા નામની
સાથે મારું નામ લખું !!

kismat lakhavano hak male jo mane,
to darek vakhate hu tara nam ni
sathe maru nam lakhu !!

જયારે પહેલીવાર મળી એટલે લાગ્યું

જયારે પહેલીવાર મળી
એટલે લાગ્યું કે પ્રેમને લાયક છે તું,
પણ આજે ખબર પડી કે
કેટલી નાલાયક છે તું !!
😂😂😂😂😂

jayare pahelivar mali
etale lagyu ke prem ne layak chhe tu,
pan aaje khabar padi ke
ketali nalayak chhe tu !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

ગમતી વ્યક્તિ સાથેની થોડીક મીનીટની

ગમતી વ્યક્તિ સાથેની
થોડીક મીનીટની વાતચીત,
આખો દિવસ ખુશ રહેવા
માટે કાફી છે !!

gamati vyakti satheni
thodik minute ni vatachit,
aakho divas khush raheva
mate kafi chhe !!

કેવી રીતે નફરત કરું તને

કેવી રીતે
નફરત કરું તને પગલી,
એક જ દિલ છે જે તને
પ્રેમ કરે છે !!

kevi rite
nafarat karu tane pagali,
ek j dil chhe je tane
prem kare chhe !!

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.