Shala Rojmel
જિંદગીમાં બીજું કંઈ મારું હોય

જિંદગીમાં બીજું
કંઈ મારું હોય કે ના હોય,
પણ ભૂલ હંમેશા મારી જ હોય છે !!
😂😂😂😂😂😂

jindagima biju
kai maru hoy ke na hoy,
pan bhul hammesha mari j hoy chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

એ નાં વિચાર કે હું

એ નાં વિચાર કે હું તૂટેલો
કે વિખરાયેલો પડ્યો છું,
હું તો આજે પણ તારા દિલના
દરવાજા પર ઉભો છું !!

e na vichar ke hu tutelo
ke vikharayelo padyo chhu,
hu to aaje pan tara dil na
daravaja par ubho chhu !!

જેની પાસે સાચો દોસ્ત હોય,

જેની પાસે
સાચો દોસ્ત હોય,
એને અરીસાની પણ
જરૂર ક્યાં હોય છે !!

jeni pase
sacho dost hoy,
ene arisani pan
jarur kya hoy chhe !!

પ્રેમની વાત જવા દો સાહેબ,

પ્રેમની વાત
જવા દો સાહેબ,
અમે તો દોસ્તીમાં
પણ દગો ખાધો છે !!

prem ni vat
java do saheb,
ame to dostima
pan dago khadho chhe !!

Sad Shayari Gujarati

3 years ago

ખુશી માટે ઘણુબધું ભેગું કરવું

ખુશી માટે ઘણુબધું ભેગું
કરવું પડે છે એવી આપણી સમજ છે,
પણ હકીકતમાં ખુશી માટે
ઘણુબધું જતું કરવું પડે છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

khushi mate ghanubadhu bhegu
karavu pade chhe evi aapani samaj chhe,
pan hakikat ma khushi mate
ghanubadhu jatu karavu pade chhe !!
💐🌹💐shubh savar💐🌹💐

છોડી શકો તો તમારા અહમને

છોડી શકો તો
તમારા અહમને છોડજો,
સંબંધને છોડીને આજ સુધી
કોઈ ખુશ નથી રહ્યું !!

chhodi shako to
tamara aham ne chhodajo,
sambandh ne chhodine aaj sudhi
koi khush nathi rahyu !!

ગદ્દાર સાથે દોસ્તી ના હોય,

ગદ્દાર સાથે
દોસ્તી ના હોય,
ને દોસ્તીમાં ક્યારેય
ગદ્દારી ના હોય !!

gaddar sathe
dosti na hoy,
ne dostima kyarey
gaddari na hoy !!

આજે મને સમજાઈ ગયું, ખરેખર

આજે મને સમજાઈ ગયું,
ખરેખર મારું કોઈ નથી યાર !!

aaje mane samajai gayu,
kharekhar maru koi nathi yar !!

Sad Shayari Gujarati

3 years ago

ચહેરો દેખાય ને યાદ આવે

ચહેરો દેખાય ને
યાદ આવે એ ઓળખાણ,
અને યાદ આવે ને ચહેરો
દેખાય એ સંબંધ !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

chhero dekhay ne
yad aave e olakhan,
ane yad aave ne chahero
dekhay e sambandh !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

તમે લોકોની Care કરવાનું છોડી

તમે લોકોની
Care કરવાનું છોડી દો,
એ તમને Hurt કરવાનું
છોડી દેશે !!

tame lokoni
care karavanu chhodi do,
e tamane hurt karavanu
chhodi deshe !!

Life Quotes Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.