કાશ દિલની તલાશી પણ સંભવ
કાશ દિલની
તલાશી પણ સંભવ હોત,
ખબર તો પડતી કે કોના દિલમાં
કેટલા લોકો કેદ છે !!
kash dil ni
talashi pan sambhav hot,
khabar to padati ke kona dil ma
ketala loko ked chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
છોકરાઓ ખાસ ધ્યાન રાખજો રક્ષાબંધનમાં,
છોકરાઓ ખાસ
ધ્યાન રાખજો રક્ષાબંધનમાં,
ક્યાંક તમારી બબીતા આવીને
રાખડી ના બાંધી જાય !!
😂😂😂😂😂😂
chhokarao khas
dhyan rakhajo rakshabandhan ma,
kyank tamari babita aavine
rakhadi na bandhi jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પરિસ્થિતિ જયારે પ્રતિકુળ બને ત્યારે
પરિસ્થિતિ જયારે
પ્રતિકુળ બને ત્યારે માણસનો
પ્રભાવ અને પૈસા નહીં,
સ્વભાવ અને સંબંધ કામ
આવે છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
paristhiti jayare
pratikul bane tyare manas no
prabhav ane paisa nahi,
svabhav ane sambandh kam
aave chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
20-25 લોકો સાથે માસ્ક લગાવીને
20-25 લોકો સાથે માસ્ક
લગાવીને જાનમાં જઈએ તો,
એવી ફીલિંગ આવે કે જાણે
બેંક લુંટવા જતા હોઈએ !!
😂😂😂😂😂😂
20-25 loko sathe mask
lagavine jan ma jaie to,
evi filing aave ke jane
benk luntava jata hoie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
દુનિયાને ખુશ કરીને શું કરશો,
દુનિયાને
ખુશ કરીને શું કરશો,
જયારે તમે પોતે જ
ઉદાસ હો !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
duniy ne
khush karine shu karasho,
jayare tame pote j
udas ho !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
મારે પૂછવાનું એ હતું, કે
મારે પૂછવાનું એ હતું,
કે કિસ્મત જો ખરાબ થઇ જાય
તો રીપેર કરાવવા ક્યાં જવાનું !!
😂😂😂😂😂😂
mare puchhavanu e hatu,
ke kismat jo kharab thai jay
to riper karavava kya javanu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કોઈ વ્યક્તિના ગુસ્સા પર ગુસ્સે
કોઈ વ્યક્તિના
ગુસ્સા પર ગુસ્સે ના થવું,
ક્યારેક એ ગુસ્સો આપણી
કેર કરવા માટે પણ હોય છે !!
koi vyaktina
gussa par gusse na thavu,
kyarek e gusso aapani
care karava mate pan hoy chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
નજરઅંદાજ કરવાનું કારણ શું છે
નજરઅંદાજ કરવાનું
કારણ શું છે એટલું તો કહી દે,
હું એ જ છું જેને તું દુનિયાથી
અલગ સમજતી હતી !!
najar andaj karavanu
karan shu chhe etalu to kahi de,
hu e j chhu jene tu duniyathi
alag samajati hati !!
Broken Heart Shayari Gujarati
3 years ago
હા હું બદલાઈ ગયો છું,
હા હું બદલાઈ ગયો છું,
કારણ કે તે મને બદલવા
માટે મજબુર કર્યો છે !!
ha hu badalai gayo chhu,
karan ke te mane badalava
mate majabur karyo chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
કોઈને ખોટા સમજતા પહેલા, એકવાર
કોઈને ખોટા
સમજતા પહેલા,
એકવાર એમની
હાલત સમજી લેજો !!
koine khota
samajata pahela,
ekavar emani
halat samaji lejo !!
Life Quotes Gujarati
3 years ago
