સાચો મર્દ મુશ્કેલીઓથી લડે છે,
સાચો મર્દ
મુશ્કેલીઓથી લડે છે,
અને કમજોર ઘરની
સ્ત્રીઓ સાથે !!
sacho mard
muskeliothi lade chhe,
ane kamajor ghar ni
strio sathe !!
Life Quotes Gujarati
3 years ago
પ્રેમ હતો જેનાથી, નફરત છે
પ્રેમ હતો જેનાથી,
નફરત છે હવે એનાથી !!
prem hato jenathi,
nafarat chhe have enathi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
મારી ગર્લફ્રેન્ડ અને વાઈફ, મારે
મારી ગર્લફ્રેન્ડ અને વાઈફ,
મારે તને જ બનાવવી છે !!
mari girlfriend ane wife,
mare tane j banavavi chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
સફળ વ્યક્તિની ચમકથી જ લોકોને
સફળ વ્યક્તિની ચમકથી જ
લોકોને મતલબ હોય છે,
તેણે કેટલા અંધારા જોયા છે
તે કોઈ નથી જોતું !!
safal vyaktini chamak thi j
lokone matalab hoy chhe,
tene ketala andhara joya chhe
te koi nathi jotu !!
Life Quotes Gujarati
3 years ago
જવાબમાં તારી હા કે ના
જવાબમાં તારી હા
કે ના આવશે બીજું શું,
હું કાયમ માટે તને
ચાહતો રહીશ બીજું શું !!
javab ma tari ha
ke na aavashe biju shu,
hu kayam mate tane
chahato rahish biju shu !!
Love Shayari Gujarati
3 years ago
આજકાલ ટેકો કરવાવાળા ઓછા, અને
આજકાલ ટેકો
કરવાવાળા ઓછા,
અને ટકોર કરવાવાળા
વધી ગયા છે !!
aajakal teko
karavavala ochha,
ane takor karavavala
vadhi gaya chhe !!
Life Quotes Gujarati
3 years ago
આમ તો હું Mature છું,
આમ તો
હું Mature છું,
પણ તારી સાથે નાની
Baby બની જાઉં છું !!
aam to
hu mature chhu,
pan tari sathe nani
baby bani jau chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
નાની નાની વાતમાં નારાજ થવાવાળા
નાની નાની
વાતમાં નારાજ
થવાવાળા દોસ્ત નહીં,
પણ બચ્ચા હોય છે !!
nani nani
vat ma naraj
thavavala dost nahi,
pan bachcha hoy chhe !!
Dosti Shayari Gujarati
3 years ago
એ મારી સાથે પ્રેમથી વાત
એ મારી સાથે
પ્રેમથી વાત કરે છે,
પણ જયારે એ કંટાળ્યા
હોય ત્યારે જ !!
e mari sathe
prem thi vat kare chhe,
pan jayare e kantalya
hoy tyare j !!
Narajagi Shayari Gujarati
3 years ago
પુરા ના થયા એ અલગ
પુરા ના થયા
એ અલગ વાત છે,
પણ સપના તે જોરદાર
બતાવ્યા હતા !!
pur na thaya
e alag vat chhe,
pan sapana te joradar
batavya hata !!
Broken Heart Shayari Gujarati
3 years ago
