તારા ચેહરા પરની આ મુસ્કાન,
તારા ચેહરા
પરની આ મુસ્કાન,
મને મારી જિંદગી કરતા
પણ વધુ વ્હાલી લાગે છે !!
tara chehara
par ni aa muskan,
mane mari jindagi karata
pan vadhu vhali lage chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
જે લોકો એમ કહે છે
જે લોકો એમ કહે છે
કે હું તને ક્યારેય નહીં છોડું,
એ લોકો જ લાંબી લાંબી છોડે છે !!
😂😂😂😂😂😂
je loko em kahe chhe
ke hu tane kyarey nahi chhodu,
e loko j lambi lambi chhode chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સ્વર્ગ જેવી હતી મારી લાઈફ,
સ્વર્ગ જેવી
હતી મારી લાઈફ,
પછી તું આવી ને જિંદગીની
વાટ લાગી ગઈ !!
😂😂😂😂😂😂
svarg jevi
hati mari life,
pachhi tu aavi ne jindagini
vat lagi gai !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ઠરકી બધા હોય છે, બસ
ઠરકી બધા હોય છે,
બસ અમુક લોકોનો કંટ્રોલ
સારો હોય છે ખુદ પર !!
😜😜😜😜😜
tharaki badha hoy chhe,
bas amuk lokono control
saro hoy chhe khud par !!
😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
પરણેલા લોકો બધું ભૂલી શકે,
પરણેલા લોકો
બધું ભૂલી શકે,
પણ ઘરે મોબાઈલ
ક્યારેય ના ભૂલે !!
😂😂😂😂😂😂
paranela loko
badhu bhuli shake,
pan ghare mobile
kyarey na bhule !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
GIRL એટલે પોતાના BF ને
GIRL એટલે પોતાના
BF ને WAIT કરાવી,
ને બેસ્ટી જોડે ગપ્પા
લગાવતી પ્રજાતિ !!
😂😂😂😂😂😂
girl etale potana
bf ne wait karavi,
ne bestie jode gappa
lagavati prajati !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પાગલ તારી સ્માઈલ જ એટલી
પાગલ તારી
સ્માઈલ જ એટલી મસ્ત છે,
કે તારી સામે ના જોવું હોય
છતાં જોવાઈ જાય છે !!
pagal tari
smile j etali mast chhe,
ke tari same na jovu hoy
chhata jovai jay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
કેટલો મુશ્કેલ હોય છે એ
કેટલો મુશ્કેલ હોય છે એ સમય,
જયારે તમે તૂટી રહ્યા હોય અને
હસવું તમારી મજબૂરી બની જાય !!
ketalo muskel hoy chhe e samay,
jayare tame tuti rahya hoy ane
hasavu tamari majaburi bani jay !!
Sad Shayari Gujarati
3 years ago
ગીતાનો સાર અને કુદરતનો માર,
ગીતાનો સાર
અને કુદરતનો માર,
દરેકના જીવનને અસર
કરે જ છે !!
gitano sar
ane kudarat no mar,
darek na jivan ne asar
kare j chhe !!
Gujarati Suvichar
3 years ago
ક્યારેક એવા લોકો પણ ટાઈમપાસ
ક્યારેક એવા લોકો
પણ ટાઈમપાસ કરી જાય,
જેમને ઘડિયાળમાં ટાઈમ
જોતા પણ ના આવડતું હોય !!
kyarek eva loko
pan timepass kari jay,
jemane ghadiyal ma time
jote pan na aevadatu hoy !!
Sad Shayari Gujarati
3 years ago
