સારા સંબંધો એમ જ નથી
સારા સંબંધો
એમ જ નથી બનતા,
સમજદાર લોકો એમાં
રોકાણ કરતા હોય છે !!
sara sambandho
em j nathi banata,
samajadar loko ema
rokan karata hoy chhe !!
Sambandh Status Gujarati
3 years ago
સમયએ થોડો પલટો શું માર્યો,
સમયએ થોડો પલટો શું માર્યો,
સાથ દેવાવાળા કરતા તો ધક્કો
મારવાવાળા વધી ગયા સાહેબ !!
samay e thodo palato shu maryo,
sath devavala karata to dhakko
maravavala vadhi gaya saheb !!
Sad Shayari Gujarati
3 years ago
મગજ આજે ઠેકાણે નથી, મગજમારી
મગજ આજે ઠેકાણે નથી,
મગજમારી જોઈ વિચારીને કરવી !!
😝😝😝😝😝😝
magaj aaje thekane nathi,
magajamari joi vicharine karavi !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
Dear ગરમી ! અગર તાકાત હોય
Dear ગરમી !
અગર તાકાત હોય તો,
શિયાળામાં આવને બતાવ !!
😂😂😂😂😂😂
dear garami!
agar takat hoy to,
shiyalama aav ne batav !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તમારા કેરિયર પર પણ ધ્યાન
તમારા કેરિયર પર
પણ ધ્યાન દેજો સાહેબ,
કેમ કે પ્રેમથી વધારે જરૂરી
માં-બાપની ખુશીઓ છે !!
tamara career par
pan dhyan dejo saheb,
kem ke prem thi vadhare jaruri
ma-bap ni khushio chhe !!
Life Quotes Gujarati
3 years ago
સુરજ ડૂબ્યો ને અંધકાર છવાયો,
સુરજ ડૂબ્યો
ને અંધકાર છવાયો,
તારા ના હોવાનો મતલબ
હવે સમજાયો !!
suraj dubyo
ne andhakar chhavayo,
tara na hovano matalab
have samajayo !!
Breakup Shayari Gujarati
3 years ago
એક વાત યાદ રાખજો સાહેબ,
એક વાત યાદ
રાખજો સાહેબ,
વખાણોના પુલ નીચેથી જ
મતલબી નદી વહેતી
હોય છે !!
ek vat yad
rakhajo saheb,
vakhanona pul nichethi j
matalabi nadi vaheti
hoy chhe !!
Gujarati Suvichar
3 years ago
સાચા જેન્ટલમૅન છે એ છોકરાઓ
સાચા જેન્ટલમૅન છે એ
છોકરાઓ જે ગુસ્સામાં પણ
છોકરીને ઈજ્જત આપવાનું
નથી ભૂલતા !!
sacha jentalamen chhe e
chhokarao je gussama pan
chhokarine ijjat aapavanu
nathi bhulata !!
Romantic Shayari Gujarati
3 years ago
કુટુંબમાં કળાઓ ના હોય ને
કુટુંબમાં કળાઓ ના હોય
ને દોસ્તીમાં દગો ના હોય,
બાકી વિશ્વાસ વારસામાં અને
ખુમારી ખાનદાનીમાં હોય છે !!
kutumb ma kalao na hoy
ne dostima dago na hoy,
baki vishvas varasama ane
khumari khanadanima hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
હે ભગવાન તમારો આભાર કે
હે ભગવાન તમારો
આભાર કે તમે મને સિંગલ રાખી,
નહીં તો ઠંડીમાં મારે નાહી ધોઈને
એને મળવા જવું પડતું !!
😂😂😂😂😂😂
he bhagavan tamaro
abhar ke tame mane single rakhi,
nahi to thandima mare nahi dhoine
ene malava javu padatu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
