કોઈનો હાથ ત્યારે જ પકડવો,
કોઈનો હાથ ત્યારે જ પકડવો,
જયારે ગમે એવી મુસીબતમાં પણ
તમે એનો સાથ આપી શકો !!
koino hath tyare j pakadavo,
jayare game evi musibat ma pan
tame eno sath aapi shako !!
Life Quotes Gujarati
3 years ago
ખબર નહીં કોણે આ કિસ્મત
ખબર નહીં કોણે
આ કિસ્મત લખી છે,
સવાર બપોર સાંજ તું ને
બસ તું જ લખી છે !!
khabar nahi kone
kismat lakhi chhe,
savar bapor sanj tu ne
bas tu j lakhi chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
સમય પસાર કરવાનું સાધન કહ્યું,
સમય પસાર
કરવાનું સાધન કહ્યું,
પ્રેમનું અર્થઘટન એણે
ખોટું કર્યું !!
samay pasar
karavanu sadhan kahyu,
prem nu arthghatan ene
khotu karyu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
માતાના પ્રેમની જગ્યા, બીજું કોઈ
માતાના પ્રેમની જગ્યા,
બીજું કોઈ ના લઇ શકે !!
matana prem ni jagya,
biju koi na lai shake !!
Life Quotes Gujarati
3 years ago
બહુ ખાસ હોય છે એ
બહુ ખાસ હોય છે એ લોકો,
જે તમારા અવાજ પરથી તમારા
સુખ કે દુઃખનો અંદાઝ
લગાવી લે છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
bahu khas hoy chhe e loko,
je tamara avaj par thi tamara
sukh ke dukh no andaz
lagavi le chhe !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
3 years ago
પ્રેમ, ગણિત અને ઈયરફોન, દુનિયાના
પ્રેમ, ગણિત
અને ઈયરફોન,
દુનિયાના સર્વાધિક
ગૂંચવાયેલા વિષય છે !!
😂😂😂😂😂😂
prem, ganit
ane ear phone,
duniyana sarvadhik
gunchavayela vishay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સંબંધ ફૂલ અને ઝાકળનો એવો
સંબંધ ફૂલ અને
ઝાકળનો એવો થયો,
માંડ ભેગા થયા ત્યાં
તડકો થયો !!
sambandh ful ane
zakal no evo thayo,
mand bhega thaya tya
tadako thayo !!
Breakup Shayari Gujarati
3 years ago
એક તરફી પ્રેમ કરવાની પણ
એક તરફી પ્રેમ
કરવાની પણ અલગ મજા છે,
એ ઓનલાઈન આવે ને આપણા
ચહેરા પર Smile આવી જાય !!
ek tarafi prem
karavani pan alag maja chhe,
e online aave ne aapana
chahera par smile aavi jay !!
Romantic Shayari Gujarati
3 years ago
સંબંધો MOOD થી MAINTAIN ના
સંબંધો MOOD થી
MAINTAIN ના થાય,
એને MATURITY થી જ
HANDLE કરવા પડે !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹
sambandho mood thi
maintain na thay,
ene maturity thi j
handle karava pade !!
🌹🌻💐shubh ratri💐🌻🌹
Good Night Shayari Gujarati
3 years ago
આ પ્રેમનું ગણિત છે સાહેબ,
આ પ્રેમનું
ગણિત છે સાહેબ,
અહીં બે માંથી એક જાય
તો કંઈ નથી વધતું !!
aa prem nu
ganit chhe saheb,
ahi be manthi ek jay
to kai nathi vadhatu !!
Love Shayari Gujarati
3 years ago
