જે સંબંધને સાચવવા Thank You
જે સંબંધને સાચવવા
Thank You બોલવું પડે,
એ સંબંધ નહીં વ્યવહાર
છે સાહેબ !!
je sambandh ne sachavava
thank you bolavu pade,
e sambandh nahi vyavahar
chhe saheb !!
Sambandh Status Gujarati
3 years ago
બહુ કોશિશ કરી અમે સામાવાળાને
બહુ કોશિશ કરી અમે
સામાવાળાને બદલવાની,
પણ જ્યારે નાકામ થયા ત્યારે
પોતાની જાતને બદલવાનું
શીખી લીધું !!
bahu koshish kari ame
samavalane badalavani,
pan jyare nakam thaya tyare
potani jat ne badalavanu
shikhi lidhu !!
Life Quotes Gujarati
3 years ago
મહેરબાની કરીને કોઈએ દિવાળીની શુભકામના
મહેરબાની કરીને કોઈએ
દિવાળીની શુભકામના
એડવાન્સમાં આપવી નહીં,
દિવાળીના દિવસે અમે ક્યાંય
ભાગી નથી જવાના !!
maherabani karine koie
divalini shubhakamana
advance ma aapavi nahi,
divalina divase ame kyay
bhagi nathi javana !!
Gujarati Jokes
3 years ago
=: આજનો સુવિચાર := વફા
=: આજનો સુવિચાર :=
વફા ગોતવા નીકળો
અને વાઈફાઈ મળી જાય,
તો ત્યાં બેસી જવું !!
😜😜😜😜😜
=: aaj no suvichar:=
vafa gotava nikalo
ane wi fi mali jay,
to tya besi javu !!
😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
સતયુગ અને કળિયુગમાં ફરક શું
સતયુગ અને
કળિયુગમાં ફરક શું છે,
પહેલા ગુસ્સે થતા તો "શ્રાપ"
આપતા ને હવે "બ્લોક"
કરી નાખે છે !!
satayug ane
kaliyug ma farak shu chhe,
pahela gusse thata to"shrap"
aapata ne have "block"
kari nakhe chhe !!
Gujarati Jokes
3 years ago
ગુસ્સો એટલે, બીજાની ભૂલની સજા
ગુસ્સો એટલે,
બીજાની ભૂલની સજા
પોતાની જાતને આપવી !!
gusso etale,
bijani bhul ni saja
potani jat ne aapavi !!
Gujarati Suvichar
3 years ago
જેણે પોતાનો સમય ખરાબ જોયો
જેણે પોતાનો
સમય ખરાબ જોયો છે,
એ બીજા સાથે કોઈ દિવસ
ખરાબ નહીં કરી શકે.
jene potano
samay kharab joyo chhe,
e bija sathe koi divas
kharab nahi kari shake.
Life Quotes Gujarati
3 years ago
દરિયાને લાગે કે મારી પાસે
દરિયાને લાગે કે
મારી પાસે પાણી અપાર છે,
પણ એ ક્યાં જાણે છે કે આ તો
નદીએ આપેલો પ્રેમ ઉધાર છે.
dariyane lage ke
mari pase pani apar chhe,
pan e kya jane chhe ke aa to
nadie aapelo prem udhar chhe.
Love Shayari Gujarati
3 years ago
બે પ્રેમ કરનારા વ્યક્તિઓની વચ્ચે
બે પ્રેમ કરનારા
વ્યક્તિઓની વચ્ચે
આવવા કરતા,
આપણે ત્યાંથી નીકળી
જવું જોઈએ !!
be prem karanara
vyaktioni vachche
aavava karata,
aapane tyathi nikali
javu joie !!
Love Shayari Gujarati
3 years ago
બીજાની સાથે સારું કરો, તમારી
બીજાની સાથે સારું કરો,
તમારી સાથે પણ
સારું જ થશે !!
bijani sathe saru karo,
tamari sathe pan
saru j thashe !!
Gujarati Suvichar
3 years ago
