કોઈપણ છોકરી દેખાવમાં ખરાબ નથી
કોઈપણ
છોકરી દેખાવમાં
ખરાબ નથી હોતી,
બસ અમુકની મેકઅપ
કીટ સસ્તી હોય છે !!
😂😂😂😂😂😂
koipan
chhokari dekhav ma
kharab nathi hoti,
bas amuk ni make up
kit sasti hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કોઈપણ સંબંધ એકબીજાના વિશ્વાસ કરતા,
કોઈપણ સંબંધ
એકબીજાના વિશ્વાસ કરતા,
એકબીજાની સમજણ પર
વધારે ટકેલો હોય છે !!
💐🌸🙏શુભ રાત્રી 🙏🌸💐
koipan sambandh
ekabijana vishvas karata,
ekabijani samajan par
vadhare takelo hoy chhe !!
💐🌸🙏shubh ratri 🙏🌸💐
Good Night Shayari Gujarati
3 years ago
તે એક સરખા બનાવ્યા એ
તે એક સરખા બનાવ્યા
એ જ તારી ભૂલ છે ભગવાન,
જેનામાં માણસાઈ નથી એ પણ
હુબહુ માણસ જ લાગે છે !!
te ek sarakha banavya
e j tari bhul chhe bhagavan,
jenama manasai nathi e pan
hubahu manas j lage chhe !!
Sad Shayari Gujarati
3 years ago
પ્રેમ હોય ત્યાં કંઈક ને
પ્રેમ હોય ત્યાં
કંઈક ને કંઇક ઝગડા થાય,
અને જ્યાં કોઈ ઝગડા ના હોય
ત્યાં પ્રેમ પણ ના હોય !!
prem hoy tya
kaik ne kaik zagada thay,
ane jya koi zagada na hoy
tya prem pan na hoy !!
Love Shayari Gujarati
3 years ago
દોસ્તીની દુનિયામાં આપણો ભવ્ય ઈતિહાસ
દોસ્તીની દુનિયામાં આપણો
ભવ્ય ઈતિહાસ લખાશે,
જ્યારે જીવ તો તારો જશે પણ
સાથે જનાજો મારો દેખાશે !!
dostini duniyama aapano
bhavy itihas lakhashe,
jyare jiv to taro jashe pan
sathe janajo maro dekhashe !!
Dosti Shayari Gujarati
3 years ago
ઓય મારી દિલવાળી, બની જા
ઓય મારી દિલવાળી,
બની જા ને મારી
ઘરવાળી !!
😘😘😘😘😘
oy mari dilavali,
bani j ne mari
gharavali !!
😘😘😘😘😘
Romantic Shayari Gujarati
3 years ago
ધીરજ અને સહનશીલતા કમજોરી નથી
ધીરજ અને સહનશીલતા
કમજોરી નથી હોતી સાહેબ,
એ તો અંદરની તાકાત હોય છે
જે બધા પાસે નથી હોતી !!
🌺💐🙏શુભ રાત્રી🙏💐🌺
dhiraj ane sahanashilata
kamajori nathi hoti saheb,
e to andar ni takat hoy chhe
je badha pase nathi hoti !!
🌺💐🙏shubh ratri🙏💐🌺
Good Night Shayari Gujarati
3 years ago
ક્યારેય એ વ્યક્તિની રાહ ના
ક્યારેય એ
વ્યક્તિની રાહ ના જુઓ,
જે તમારા કરતા બીજા સાથે
વધારે ખુશ હોય !!
🌺💐🙏શુભ રાત્રી🙏💐🌺
kyarey e
vyaktini rah na juo,
je tamara karata bija sathe
vadhare khush hoy !!
🌺💐🙏shubh ratri🙏💐🌺
Good Night Shayari Gujarati
3 years ago
બસ એકવાર નજરથી નજર તો
બસ એકવાર
નજરથી નજર તો મીલાવ,
આપણા દિલ તો આપો
આપ મળી જશે !!
😘😘😘😘😘
bas ekavar
najar thi najar to milav,
aapana dil to aapo
aap mali jashe !!
😘😘😘😘😘
Romantic Shayari Gujarati
3 years ago
બે જણ એક બીજાને ગમે
બે જણ એક બીજાને
ગમે તે લાગણી,
બે જણને એક બીજા
વગર ના ગમે તે પ્રેમ !!
be jan ek bijane
game te lagani,
be jan ne ek bija
vagar na game te prem !!
Love Shayari Gujarati
3 years ago
