ઇંટનો જવાબ પથ્થરથી આપી શકાય,
ઇંટનો જવાબ
પથ્થરથી આપી શકાય,
પણ આ Hmm અને K આગળ
માણસ લાચાર થઇ જાય છે !!
😂😂😂😂😂😂
int no javab
paththar thi aapi shakay,
pan aa hmm ane k aagal
manas lachar thai jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બેસ્ટફ્રેન્ડ બનીને એટલો પ્રેમ આપીશ,
બેસ્ટફ્રેન્ડ બનીને
એટલો પ્રેમ આપીશ,
કે તને બોયફ્રેન્ડની
જરૂર જ નહીં પડે !!
😂😂😂😂😂😂😂
bestfriend banine
etalo prem aapish,
ke tane boyfriend ni
jarur j nahi pade !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મીઠા મધનું અભિમાન પણ તૂટી
મીઠા મધનું
અભિમાન પણ તૂટી જાય,
જો એ તારા ગુલાબી હોઠોને
સ્પર્શી જાય !!
mitha madh nu
abhiman pan tuti jay,
jo e tara gulabi hothone
sparshi jay !!
Romantic Shayari Gujarati
3 years ago
મારી કસમ તો તારું એક
મારી કસમ તો
તારું એક બહાનું હતું,
બાકી તારે તો કોઈ બીજા
પાસે જ જવાનું હતું !!
mari kasam to
taru ek bahanu hatu,
baki tare to koi bija
pase j javanu hatu !!
Bewafa Shayari Gujarati
3 years ago
શ્વાસ પણ ના લેશો, દુનિયા
શ્વાસ પણ ના લેશો,
દુનિયા શું કહેશે !!
svas pan na lesho,
duniya shu kaheshe !!
Sad Shayari Gujarati
3 years ago
હોય છે અમુક ખાસ લોકો
હોય છે અમુક
ખાસ લોકો એવા પણ,
જે પ્રોમિસ આપ્યા વગર
સાથ નિભાવી જાય છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
hoy chhe amuk
khas loko eva pan,
je promise aapya vagar
sath nibhavi jay chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
સર્કસ જેવી જિંદગી છે, અને
સર્કસ જેવી જિંદગી છે,
અને પ્રેમ એક તમાશો !!
sarkas jevi jindagi chhe,
ane prem ek tamasho !!
Broken Heart Shayari Gujarati
3 years ago
તું કહે ત્યારે હું તારા
તું કહે ત્યારે હું તારા
માટે હાજર રહું છું,
એનો મતલબ એ નથી
કે હું સાવ નવરો છું !!
tu kahe tyare hu tara
mate hajar rahu chhu,
eno matalab e nathi
ke hu sav navaro chhu !!
Narajagi Shayari Gujarati
3 years ago
થોડી રાહ જોવો યાર એના
થોડી રાહ
જોવો યાર એના મેસેજની,
એ વાસણ સાફ કરીને
આવતી જ હશે !!
😂😂😂😂😂😂😂
thodi rah
jovo yar ena message ni,
e vasan saf karine
aavati j hashe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સમય મારો હોય કે ના
સમય મારો
હોય કે ના હોય,
હું હંમેશા તારો જ રહીશ !!
samay maro
hoy ke na hoy,
hu hammesha taro j rahish !!
Romantic Shayari Gujarati
3 years ago
