ચિંતા ના કર પાગલ, હું
ચિંતા ના કર પાગલ,
હું હંમેશા
તારી સાથે રહીશ !!
chinta na kar pagal,
hu hammesha
tari sathe rahish !!
Romantic Shayari Gujarati
3 years ago
જે લોકોને હું પસંદ નથી,
જે લોકોને
હું પસંદ નથી,
એ ભાડમાં જઈ શકે છે !!
😂😂😂😂😂😂
je lokone
hu pasand nathi,
e bhad ma jai shake chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કોઈને નથી ખબર એકબીજા સાથે
કોઈને નથી ખબર
એકબીજા સાથે કેટલો
સંબંધ વધ્યો છે,
સવારે એકબીજા સાથે
હસતા લોકોને સાંજ પડતા
મેં અલગ જોયા છે !!
koine nathi khabar
ekabija sathe ketalo
sambandh vadhyo chhe,
savare ekabija sathe
hasata lokone sanj padata
me alag joy chhe !!
Sambandh Status Gujarati
3 years ago
આજકાલ બધા મંદિર બંધ છે,
આજકાલ
બધા મંદિર બંધ છે,
કારણ કે બધા ભગવાન અત્યારે
હોસ્પિટલમાં સફેદ કોટ
પહેરીને ઉભા છે !!
aajakal
badha mandir bandh chhe,
karan ke badha bhagavan atyare
hospital ma safed kot
paherine ubha chhe !!
Life Quotes Gujarati
3 years ago
પુરા દિવસમાં સૌથી વધારે ખુશી,
પુરા દિવસમાં
સૌથી વધારે ખુશી,
મને તારાથી વાત થાય
ત્યારે મળે છે !!
pura divas ma
sauthi vadhare khushi,
mane tarathi vat thay
tyare male chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
જે છોકરી લેટ રિપ્લાય માટે
જે છોકરી લેટ રિપ્લાય
માટે સોરી બોલતી હોય,
એ છોકરી ભરોસાને
લાયક હોય છે !!
je chhokari let reply
mate sorry bolati hoy,
e chhokari bharosane
layak hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
ઈશ્વર અને સમય ધારે તે
ઈશ્વર અને
સમય ધારે તે કરે છે,
માણસ તો ખોટો
ઘમંડમાં ફરે છે !!
ishvar ane
samay dhare te kare chhe,
manas to khoto
ghamand ma fare chhe !!
Life Quotes Gujarati
3 years ago
જેટલો મેં તને પ્રેમ કર્યો
જેટલો મેં
તને પ્રેમ કર્યો હતો,
એટલી જ મારી મજાક
બની હતી !!
jetalo me
tane prem karyo hato,
etali j mari majak
bani hati !!
Broken Heart Shayari Gujarati
3 years ago
લાઈફમાં અમુક વ્યક્તિઓ એવા પણ
લાઈફમાં અમુક
વ્યક્તિઓ એવા પણ હોય છે,
જેને આપણે ના તો સજા આપી
શકીએ કે ના તો માફ કરી
શકીએ છીએ !!
life ma amuk
vyaktio eva pan hoy chhe,
jene aapane na to saja aapi
shakie ke na to maf kari
shakie chhie !!
Life Quotes Gujarati
3 years ago
નિખાલસ હાસ્યને કદી ગરીબી નડતી
નિખાલસ હાસ્યને
કદી ગરીબી નડતી નથી,
આ જાહોજલાલી બધા
અમીરોને મળતી નથી !!
nikhalas hasy ne
kadi garibi nadati nathi,
aa jahojalali badha
amirone malati nathi !!
Gujarati Suvichar
3 years ago
