હું તારો ને ફક્ત તારો
હું તારો ને
ફક્ત તારો હતો,
પછી ખબર પડી
ચોથો વારો મારો હતો !!
hu taro ne
fakt taro hato,
pachhi khabar padi
chotho varo maro hato !!
Bewafa Shayari Gujarati
3 years ago
મૌનને સહમતી અને ખામોશીને શરણાગતિ
મૌનને સહમતી
અને ખામોશીને શરણાગતિ
ક્યારેય ના સમજવી,
બંને શાંત જ્વાળામુખી
જેવા છે !!
maun ne sahamati
ane khamoshine sharanagati
kyarey na samajavi,
banne shant jvalamukhi
jeva chhe !!
Gujarati Suvichar
3 years ago
કેટલો પ્રેમ કરું છું એ
કેટલો પ્રેમ કરું છું
એ કહી નથી શકતો,
બસ એટલી ખબર છે કે
તારા વગર રહી નથી શકતો !!
ketalo prem karu chhu
e kahi nathi shakato,
bas etali khabar chhe ke
tara vagar rahi nathi shakato !!
Romantic Shayari Gujarati
3 years ago
હા બોલવામાં મોડું અને ના
હા બોલવામાં મોડું અને
ના બોલવામાં ઉતાવળ કરવાથી
જીવનમાં ઘણું ગુમાવવું પડે છે !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐
ha bolavama modu ane
na bolavama utaval karavathi
jivan ma ghanu gumavavu pade chhe !!
💐🌹🌻shubh ratri🌻🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
જેની સાથે હોવાનો મને ગર્વ
જેની સાથે
હોવાનો મને ગર્વ હતો,
એણે જ મારા પ્રેમને મજાક
બનાવી દીધો !!
jeni sathe
hovano mane garv hato,
ene j mara prem ne majak
banavi didho !!
Broken Heart Shayari Gujarati
3 years ago
જો સરકારી નોકરી જ રોજગાર
જો સરકારી
નોકરી જ રોજગાર છે,
તો ટાટા અને અંબાણી
પણ બેરોજગાર છે !!
😂😂😂😂😂😂
jo sarakari
nokari j rojagar chhe,
to tata ane ambani
pan berojagar chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મેં નારાજ થઈને પણ જોયું
મેં નારાજ
થઈને પણ જોયું છે,
એને કોઈ ફરક નથી પડતો !!
me naraj
thaine pan joyu chhe,
ene koi farak nathi padato !!
Narajagi Shayari Gujarati
3 years ago
અમુક છોકરીઓ ગાળો પણ એટલા
અમુક છોકરીઓ ગાળો
પણ એટલા પ્રેમથી આપે,
કે મન કરે બસ આખો
દિવસ સાંભળ્યા જ કરું !!
😜😜😜😜😜😜
amuk chhokario galo
pan etala prem thi aape,
ke man kare bas aakho
divas sambhalya j karu !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
ખબર નહીં એ સોનેરી સવાર
ખબર નહીં એ સોનેરી
સવાર ક્યારે આવશે,
જયારે તું મને KISS
કરીને જગાડીશ !!
khabar nahi e soneri
savar kyare aavashe,
jayare tu mane kiss
karine jagadish !!
Romantic Shayari Gujarati
3 years ago
તને જોઇને બેહાલ થઇ જવાય
તને જોઇને
બેહાલ થઇ જવાય છે,
આ કાતિલાના આંખો
સીધી મારા દિલ પર
જ વાર કરે છે !!
tane joine
behal thai javay chhe,
aa katilana aankho
sidhi mara dil par
j var kare chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
