કોઈને નથી ખબર એકબીજા સાથે
કોઈને નથી ખબર
એકબીજા સાથે કેટલો
સંબંધ વધ્યો છે,
સવારે એકબીજા સાથે
હસતા લોકોને સાંજ પડતા
મેં અલગ જોયા છે !!
koine nathi khabar
ekabija sathe ketalo
sambandh vadhyo chhe,
savare ekabija sathe
hasata lokone sanj padata
me alag joy chhe !!
Sambandh Status Gujarati
2 years ago