અવાજ પણ ના થયો, ને
અવાજ પણ ના થયો,
ને હું તૂટીને વિખેરાઈ
પણ ગયો !!
avaj pan na thayo,
ne hu tutine vikherai
pan gayo !!
Broken Heart Shayari Gujarati
3 years ago
જોઈ લીધો મેં આ દુનિયાના
જોઈ લીધો મેં આ
દુનિયાના સ્વાર્થ ભર્યા પ્રેમને,
માં સાચું જ કહેતી હતી કે મારા
સિવાય કોણ છે તારું !!
joi lidho me
duniyana svarth bharya prem ne,
ma sachu j kaheti hati ke mara
sivay kon chhe taru !!
Sad Shayari Gujarati
3 years ago
એ મારા વગર રહી નથી
એ મારા વગર
રહી નથી શકતી,
બસ એ વાતથી
જ હું એનો છું !!
e mara vagar
rahi nathi shakati,
bas e vat thi
j hu eno chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
અમુક પળ કે ક્ષણ માટે
અમુક પળ
કે ક્ષણ માટે નહીં,
પૂરી જિંદગી માટે મારે તારો
સાથ જોઈએ છે !!
amuk pal
ke kshan mate nahi,
puri jindagi mate mare taro
sath joie chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
બદનામ ખાલી પેટ્રોલ થઇ રહ્યું
બદનામ ખાલી
પેટ્રોલ થઇ રહ્યું છે,
બાકી ભાવ તો અમુક
છોકરીઓ પણ ક્યાં ઓછા
ખાય છે આજકાલ !!
😂😂😂😂😂😂
badanam khali
petrol thai rahyu chhe,
baki bhav to amuk
chhokario pan kya ochha
khay chhe aajakal !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સંબંધ બને કે ના બને,
સંબંધ બને કે ના બને,
બસ બગડવા ના જોઈએ !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
sambandh bane ke na bane,
bas bagadava na joie !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
કાશ કોઈ એવું જીવનમાં આવે,
કાશ કોઈ
એવું જીવનમાં આવે,
જે રોજ મને પાણીપુરી
ખવડાવે !!
😂😂😂😂😂😂
kash koi
evu jivan ma aave,
je roj mane panipuri
khavadave !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
થોડી ઢીલ મૂકી જોજો સાહેબ,
થોડી ઢીલ
મૂકી જોજો સાહેબ,
ક્યારેય નહીં કપાય સંબંધ !!
thodi dhil
muki jojo saheb,
kyarey nahi kapay sambandh !!
Sambandh Status Gujarati
3 years ago
મિડલ ક્લાસ ઘરમાં, તમને ફોન
મિડલ ક્લાસ ઘરમાં,
તમને ફોન કરવાની પરમીશન
માત્ર અગાસી પર જ મળે છે !!
😂😂😂😂😂
middle class ghar ma,
tamane phone karavani permission
matr agasi par j male chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હવે તો કોઈ છોકરી સામેથી
હવે તો
કોઈ છોકરી સામેથી
આવીને મને પ્રોપોઝ કરે,
તો મારો મેળ પડે બાકી
હરિ ઈચ્છા !!
😂😂😂😂😂😂
have to
koi chhokari samethi
aavine mane propose kare,
to maro mel pade baki
hari ichchha !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
