#સિંગલ લોકો ખાલી કહેવાના જ
#સિંગલ લોકો ખાલી
કહેવાના જ રોદણા રોતા હોય,
બાકી હકીકતમાં તો એ બહુ
ખુશ હોય છે !!
#single loko khali
kahevana j rodana rota hoy,
baki hakikat ma to e bahu
khush hoy chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
એવું જરૂરી નથી કે દરેક
એવું જરૂરી નથી કે
દરેક કુતરા વફાદાર જ નીકળે,
અમુકવાર વફાદાર લોકો પણ
કુતરા નીકળે છે !!
evu jaruri nathi ke
darek kutara vafadar j nikale,
amukavar vafadar loko pan
kutara nikale chhe !!
Sad Shayari Gujarati
3 years ago
આ મતલબી દુનિયામાં મોહબ્બત કંઇક
આ મતલબી
દુનિયામાં મોહબ્બત
કંઇક આ પ્રકારે થાય છે,
કસમ પ્રેમની ખવાય ને
ચાહત શરીરની રખાય છે !!
aa matalabi
duniyama mohabbat
kaik aa prakare thay chhe,
kasam prem ni khavay ne
chahat sharir ni rakhay chhe !!
Love Shayari Gujarati
3 years ago
સાચું તો દરેકને સમજાતું હોય
સાચું તો દરેકને
સમજાતું હોય છે સાહેબ,
પણ અફસોસની વાત એ છે કે
સાચા સમયે નથી સમજાતું !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐
sachu to darek ne
samajatu hoy chhe saheb,
pan afasos ni vat e chhe ke
sacha samaye nathi samajatu !!
💐🌺🙏shubh ratri🙏🌺💐
Good Night Shayari Gujarati
3 years ago
આખો દિવસ પોતાની Baby પાછળ
આખો દિવસ પોતાની Baby
પાછળ ફરવાવાળાને વિનંતી,
તમારી Baby ને કહો કે કૂતરાનો
પટ્ટો લાવી દે તમારા માટે !!
😂😂😂😂😂
aakho divas potani baby
pachhal faravavalane vinanti,
tamari baby ne kaho ke kutarano
patto lavi de tamara mate !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
=^=^=^=^=^=^=^=^==^= ઈશ્વરના લેખ ક્યારેય ખોટા
=^=^=^=^=^=^=^=^==^=
ઈશ્વરના લેખ ક્યારેય
ખોટા નથી હોતા,
દુર એને જ કરે છે જે
આપણા લાયક નથી હોતા !!
=^=^=^શુભ રાત્રી^=^==^=
=^=^=^=^=^=^=^=^==^=
ishvar na lekh kyarey
khota nathi hota,
dur ene j kare chhe je
aapana layak nathi hota !!
=^=^=^shubh ratri^=^==^=
Good Night Shayari Gujarati
3 years ago
આખા ગામમાં સારા ટકા એક
આખા ગામમાં
સારા ટકા એક છોકરી લાવે,
અને સાંભળવું આખા ગામના
છોકરાઓને પડે !!
aakha gam ma
sara taka ek chhokari lave,
ane sambhalavu aakha gam na
chhokaraone pade !!
Gujarati Jokes
3 years ago
મિત્રો સાથે મોટા થવાય વાલા,
મિત્રો સાથે
મોટા થવાય વાલા,
મિત્રો સામે મોટા ના થવાય !!
mitro sathe
mota thavay vala,
mitro same mota na thavay !!
Dosti Shayari Gujarati
3 years ago
કદાચ તું નહીં સમજી શકે
કદાચ તું નહીં
સમજી શકે મારા પ્રેમને,
કેમ કે પ્રેમને સમજવા માટે
પ્રેમ કરવો પડે છે.
kadach tu nahi
samaji shake mara prem ne,
kem ke prem ne samajava mate
prem karavo pade chhe.
Narajagi Shayari Gujarati
3 years ago
જિંદગીમાં પ્રેમ એટલે જાણે ખીચડીમાં
જિંદગીમાં પ્રેમ એટલે
જાણે ખીચડીમાં ઘી,
ભળી જાય પછી દેખાય નહીં
પણ સ્વાદ જરૂર આવે.
jindagima prem etale
jane khichadima ghee,
bhali jay pachhi dekhay nahi
pan svad jarur aave.
Love Shayari Gujarati
3 years ago
