બહુ Hurt થાય, જયારે આપણું
બહુ Hurt થાય,
જયારે આપણું Favorite
વ્યક્તિ એમનું નવું Favorite
વ્યક્તિ શોધી લે !!
bahu hurt thay,
jayare aapanu favorite
vyakti emanu navu favorite
vyakti shodhi le !!
Sad Shayari Gujarati
3 years ago
નાજુક નમણી હોવા છતાં સ્ટાઈલ
નાજુક નમણી
હોવા છતાં સ્ટાઈલ કરે છે,
હું હળવેથી કહું દીકું અને
એ સ્માઈલ કરે છે !!
najuk nam ni
hova chhata stale kare chhe,
hu halavethi kahu diku ane
e smile kare chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
દરેક વ્યક્તિમાં ગમવા જેવું કંઇક
દરેક વ્યક્તિમાં
ગમવા જેવું કંઇક તો હોય છે,
બસ આપણને એ ગમાડતાં
આવડવું જોઈએ !!
darek vyaktima
gamava jevu kaik to hoy chhe,
bas aapan ne e gamadata
aavadavu joie !!
Life Quotes Gujarati
3 years ago
શબ્દોને કોઈ સમજતું નથી, અને
શબ્દોને
કોઈ સમજતું નથી,
અને ગજબ છે લોકો
સ્માઈલ સમજી જાય છે !!
sabdone
koi samajatu nathi,
ane gajab chhe loko
smile samaji jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
જિંદગીને જો માણવી હોય, તો
જિંદગીને જો માણવી હોય,
તો એક ટકાનું ટેન્શન અને
નવ્વાણું ટકાનું જીગર રાખો !!
jindagine jo manavi hoy,
to ek takanu tension ane
navvanu takanu jigar rakho !!
Life Quotes Gujarati
3 years ago
પ્રેમમાં બીજું કંઈ મળે કે
પ્રેમમાં બીજું
કંઈ મળે કે ના મળે,
એક મસ્તીનું Nickname
જરૂર મળી જાય છે !!
prem ma biju
kai male ke na male,
ek mastinu nickname
jarur mali jay chhe !!
Love Shayari Gujarati
3 years ago
અલાર્મ તો ખાલી અવાજ માટે
અલાર્મ તો ખાલી અવાજ
માટે મુકીએ છીએ સાહેબ,
બાકી રોજ સવારે આપણી
જવાબદારી જ આપણને જગાડે છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
alarm to khali avaj
mate mukie chhie saheb,
baki roj savare aapani
javabadari j aapan ne jagade chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
એમ તો હું કોઈને પસંદ
એમ તો હું કોઈને
પસંદ નથી આવતો,
પણ લોકો મને પસંદ કરે છે
એવું જરૂર બતાવે છે !!
em to hu koine
pasand nathi aavato,
pan loko mane pasand kare chhe
evu jarur batave chhe !!
Sad Shayari Gujarati
3 years ago
જીવવું થોડું ને મનમાં શું
જીવવું થોડું ને
મનમાં શું લેવું,
છે બધું આપણું જ
એવા ભ્રમમાં શું રહેવું !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
jivavu thodu ne
man ma shu levu,
chhe badhu aapanu j
eva bhram ma shu rahevu !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
આભાર તારો અને તારા એ
આભાર તારો
અને તારા એ પ્રેમનો,
જેણે મને દર્દની ટોચ
પર પહોંચાડ્યો !!
aabhar taro
ane tara e prem no,
jene mane dard ni toch
par pahonchadyo !!
Broken Heart Shayari Gujarati
3 years ago
