પાછા ફરીને જવાબ આપવો એ
પાછા ફરીને જવાબ
આપવો એ ખોટી વાત છે,
પરંતુ સાંભળતા રહીએ તો લોકો
બોલવાની હદ ભૂલી જાય છે !!
pachha farine javab
aapavo e khoti vat chhe,
parantu sambhalata rahie to loko
bolavani had bhuli jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
SCHOOL ના દિવસો ખુબ સારા
SCHOOL ના
દિવસો ખુબ સારા હતા,
ફક્ત LITMUS PAPER ના
રંગ જ બદલતા !!
school na
divaso khub sara hata,
fakt litmus paper na
rang j badalata !!
Sad Shayari Gujarati
3 years ago
એક વિજેતા એ હારેલો એક
એક વિજેતા એ
હારેલો એક માણસ છે,
જેણે એકવાર વધારે
પ્રયત્ન કર્યો છે !!
ek vijeta e
harelo ek manas chhe,
jene ekavar vadhare
prayatn karyo chhe !!
Gujarati Suvichar
3 years ago
આ વાવાઝોડામાં અગાસી ઉપર એવી
આ વાવાઝોડામાં
અગાસી ઉપર એવી એવી
વસ્તુ ઉડીને આવે છે કે,
પાડોશીને દેતા પણ
શરમ આવે છે !!
😂😂😂😂😂😂
aa vavajhodama
agasi upar evi evi
vastu udine aave chhe ke,
padoshine deta pan
sharam aave chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જીત માત્ર એની થાય છે,
જીત માત્ર
એની થાય છે,
જેને હારવાનો ડર
નથી હોતો !!
jit matr
eni thay chhe,
jene haravano dar
nathi hoto !!
Gujarati Suvichar
3 years ago
માણસ કદાચ બધે જીતી જાય
માણસ કદાચ
બધે જીતી જાય છે,
પણ જ્યાં લાગણી અને
વિશ્વાસ રાખ્યો હોય ત્યાં
ચોક્કસ હારી જાય છે !!
manas kadach
badhe jiti jay chhe,
pan jya lagani ane
vishvas rakhyo hoy tya
chokkas hari jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
ફૂલો કા તારો કા સબકા
ફૂલો કા તારો કા
સબકા કહના હૈ,
એક હજારો મેં
મેરી PANDA હૈ !!
fulo ka taro ka
sabaka kah na hai,
ek hajaro me
meri panda hai !!
Romantic Shayari Gujarati
3 years ago
તારો ગુસ્સો પણ મને ગમવા
તારો ગુસ્સો પણ
મને ગમવા લાગ્યો છે,
કોઈ તો છે જે હકથી મને
પોતાનું કહે છે !!
taro gusso pan
mane gamava lagyo chhe,
koi to chhe je hak thi mane
potanu kahe chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
મારું મહત્વ મને તો સમજાય
મારું મહત્વ
મને તો સમજાય છે,
તને સમજાય તો મહત્વનું !!
maru mahatv
mane to samajay chhe,
tane samajay to mahatv nu !!
Narajagi Shayari Gujarati
3 years ago
મોડી રાત સુધી ખાલી પ્રેમીઓ
મોડી રાત સુધી
ખાલી પ્રેમીઓ જ નહીં,
પણ અમુક કેરિયર બનાવવા
વાળા પણ જાગતા હોય છે !!
modi rat sudhi
khali premio j nahi,
pan amuk carrer banavava
vala pan jagata hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
