Shala Rojmel
તમારે રિપ્લાય આપવાની હવે જરૂર

તમારે રિપ્લાય આપવાની
હવે જરૂર નહીં પડે,
કેમ કે હવે પછી મારો
કોઈ મેસેજ નહીં આવે !!

tamare reply apavani
have jarur nahi pade,
kem ke have pachhi maro
koi message nahi aave !!

મને તારા શરીરથી નહીં, તારા

મને તારા
શરીરથી નહીં,
તારા સ્વભાવથી
પ્રેમ થયો છે !!

mane tara
sharir thi nahi,
tara svabhav thi
prem thayo chhe !!

મુઠ્ઠીમાં જે ખુશીઓ બંધ છે

મુઠ્ઠીમાં જે ખુશીઓ બંધ છે
એ બધામાં વહેંચી દો સાહેબ,
બાકી હથેળી મારી હોય કે
તમારી ખાલી જ રહી જવાની છે !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹

muththima je khushio bandh chhe
e badhama vahenchi do saheb,
baki hatheli mari hoy ke
tamari khali j rahi javani chhe !!
🌹🌻💐shubh ratri💐🌻🌹

બસ મારું મન કરે છે

બસ મારું મન કરે છે હવે,
કે મારે તારી બાહોમાં
જ રહેવું છે !!

bas maru man kare chhe have,
ke mare tari bahoma
j rahevu chhe !!

કોઈની પાસે રહેવું હોય, તો

કોઈની પાસે રહેવું હોય,
તો થોડું દુર રહેવું જોઈએ !!

koini pase rahevu hoy,
to thodu dur rahevu joie !!

Gujarati Suvichar

3 years ago

અમુક ગીતો હોય જ છે

અમુક ગીતો હોય જ છે એવા,
જેને સાંભળીને કાં તો ભૂલેલું બધું યાદ
અપાવી દે કાં તો બધું ભુલાવી દે !!

amuk gito hoy j chhe eva,
jene sambhaline ka to bhulelu badhu yad
apavi de ka to badhu bhulavi de !!

Life Quotes Gujarati

3 years ago

આપણો ખરાબ સમય ચાલતો હોય,

આપણો ખરાબ
સમય ચાલતો હોય,
ત્યારે જ સાચા સંબંધોની
પરખ થાય છે !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐

aapano kharab
samay chalato hoy,
tyare j sacha sambandhoni
parakh thay chhe !!
💐🌹🌻shubh savar🌻🌹💐

એ જે મારી જિંદગી છે,

એ જે મારી જિંદગી છે,
બસ મારી જિંદગીમાં નથી !!

e je mari jindagi chhe,
bas mari jindagima nathi !!

એક દિવસ એવો પણ આવશે,

એક દિવસ
એવો પણ આવશે,
કે તું મને ફરીથી મેળવવા
માટે રડી પડીશ !!

ek divas
evo pan aavashe,
ke tu mane farithi melavava
mate radi padish !!

તારી મમ્મીને કહેવું પડશે, તું

તારી મમ્મીને કહેવું પડશે,
તું ઓનલાઈન હોવા છતાં પણ
મારી સાથે વાત નથી કરતી !!

tari mammine kahevu padashe,
tu online hova chhata pan
mari sathe vat nathi karati !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.