હું મારી ગર્લફ્રેન્ડથી હેરાન થઇ
હું મારી ગર્લફ્રેન્ડથી
હેરાન થઇ ગયો છું,
મળતી જ નથી !!
hu mari girlfriend thi
heran thai gayo chhu,
malati j nathi !!
Gujarati Jokes
3 years ago
શોખ તો બધાને મોંઘા જ
શોખ તો બધાને
મોંઘા જ ગમે છે સાહેબ,
પણ શોખ આપણી પરિસ્થિતિ
જોઇને કરવા પડે !!
🌹🌻🌹શુભ રાત્રી🌹🌻🌹
sokh to badhane
mongha j game chhe saheb,
pan shokh aapani paristhiti
joine karava pade !!
🌹🌻🌹shubh ratri🌹🌻🌹
Good Night Shayari Gujarati
3 years ago
લાગણીના સંબંધો મને ક્યારેય નથી
લાગણીના સંબંધો
મને ક્યારેય નથી ફળ્યા,
મને પોતાનો ગણાવે એવા
ક્યાંય નથી મળ્યા !!
laganina sambandho
mane kyarey nathi falya,
mane potano ganave eva
kyany nathi malya !!
Sad Shayari Gujarati
3 years ago
જબ કોઈ બાત બીગડ જાયે,
જબ કોઈ બાત બીગડ જાયે,
જબ કોઈ મુશ્કિલ પડ જાયે,
તંબુરો પણ કોઈ સાથ નથી આપતું,
કોઈની પણ આશા ના રાખશો !!
😂😂😂😂😂😂
jab koi bat bigad jaye,
jab koi muskil pad jaye,
tamburo pan koi sath nathi apatu,
koini pan aasha na rakhasho !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બહુ સારા અને સરળ ના
બહુ સારા
અને સરળ ના થવું,
દુનિયા લાભ ઉઠાવવા
જ બેઠી છે !!
bahu sara
ane saral na thavu,
duniya labh uthavava
j bethi chhe !!
Life Quotes Gujarati
3 years ago
ક્યારેક વાતો કરવા સમય ખૂટતો
ક્યારેક વાતો કરવા
સમય ખૂટતો હતો,
આજે વાતો કરવા સમય જ
નથી એમની પાસે !!
kyarek vato karava
samay khutato hato,
aaje vato karava samay j
nathi emani pase !!
Breakup Shayari Gujarati
3 years ago
પ્રેમ તો ત્યારે જ ઓછો
પ્રેમ તો ત્યારે જ
ઓછો થઇ ગયો હતો,
જયારે એની આંખોમાં પ્રેમ
કોઈ બીજા માટે જોયો હતો !!
prem to tyare j
ochho thai gayo hato,
jayare eni aankhoma prem
koi bija mate joyo hato !!
Bewafa Shayari Gujarati
3 years ago
જીંદગીમાં ના એ ખુશ રહી
જીંદગીમાં ના એ ખુશ રહી
ના એણે મને ખુશ રહેવા દિધો,
પહેલા એણે મને દગો દીધો
પછી એને બીજાએ !!
jindagima na e khush rahi
n ene mane khush raheva didho,
pahela ene mane dago didho
pachhi ene bijae !!
Sad Shayari Gujarati
3 years ago
જીવન જીવતા શીખી જાવ મોજ
જીવન જીવતા
શીખી જાવ મોજ પડશે,
કોઈને ધ્યાનમાં રાખીને જીવશો તો
પોતાનાની જ ખોટ પડશે !!
🙏🙏🙏🙏🙏🙏🙏
jivan jivata
shikhi jav moj padashe,
koine dhyan ma rakhine jivasho to
potanani j khot padashe !!
🙏🙏🙏🙏🙏🙏🙏
Life Quotes Gujarati
3 years ago
ઉંમરથી માન જરૂર મળે પણ,
ઉંમરથી
માન જરૂર મળે પણ,
આદર તો વ્યવહારથી જ મળે !!
ummar thi
man jarur male pan,
aadar to vyavahar thi j male !!
Life Quotes Gujarati
3 years ago
