એ મહત્વનું નથી કે તમારી
એ મહત્વનું નથી
કે તમારી ઉંમર કેટલી છે,
મહત્વનું એ છે કે તમે કઈ
ઉંમરના વિચાર રાખો છો !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
e mahatv nu nathi
ke tamari ummar ketali chhe,
mahatv nu e chhe ke tame kai
ummar na vichar rakho chho !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
3 years ago
બહુ ઉંચી અપેક્ષાઓ નથી અમારી,
બહુ ઉંચી
અપેક્ષાઓ નથી અમારી,
રહેવા માટે તારા દિલ જેવું
ઘર મળે તો ચાલે !!
bahu unchi
apekshao nathi amari,
raheva mate tara dil jevu
ghar male to chale !!
Romantic Shayari Gujarati
3 years ago
યાદ તો એને મારી આવશે
યાદ તો એને
મારી આવશે જ સાહેબ,
કારણ કે અમે લાડ જ
એવા લડાવ્યા હતા !!
yad to ene
mari aavashe j saheb,
karan ke ame lad j
eva ladavya hata !!
Broken Heart Shayari Gujarati
3 years ago
છેક આત્મા સુધી સ્પર્શ કર્યો
છેક આત્મા સુધી
સ્પર્શ કર્યો છે તને,
એમ તો ક્યાંથી
ભૂલી શકવાની મને !!
chhek aatma sudhi
sparsh karyo chhe tane,
em to kyanthi
bhuli shakavani mane !!
Romantic Shayari Gujarati
3 years ago
આજે નવરી હતી એટલે મેં
આજે નવરી હતી એટલે
મેં ઘરમાં કચરા-પોતા કરી દીધા,
તો મમ્મી તાંત્રિકને લઇ આવ્યા !!
😂😂😂😂😂😂
aaje navari hati etale
me ghar ma kachara-pota kari didha,
to mummy tantrik ne lai aavya !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હવે તો ફક્ત માણસાઈ શોધવાની
હવે તો ફક્ત માણસાઈ
શોધવાની રહી ગઈ છે,
બાકી બધું તો Google પર
પણ મળી જાય છે !!
have to fakt manasai
shodhavani rahi gai chhe,
baki badhu to google par
pan mali jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
ઘણા લોકો જલેબી જેવા હોય
ઘણા લોકો
જલેબી જેવા હોય છે,
પોતે ભલે ગમે એવી ગૂંચવણમાં
હોય પણ સામેવાળાને
મીઠાશ જ આપે છે !!
ghana loko
jalebi jeva hoy chhe,
pote bhale game evi gunchavan ma
hoy pan samevalane
mithash j aape chhe !!
Gujarati Suvichar
3 years ago
એકલતા કદી એકલી નથી આવતી,
એકલતા કદી
એકલી નથી આવતી,
સાથે ઉદાસી અને આંસુને
લઈને જ આવે છે !!
ekalata kadi
ekali nathi aavati,
sathe udasi ane aansune
laine j aave chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ચાના કપ જેવો નશો છે
ચાના કપ જેવો
નશો છે તારામાં,
સવાર પડે ને તલબ
જાગી જાય છે !!
cha na cup jevo
nasho chhe tarama,
savar pade ne talab
jagi jay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
શ્વાસને શંકા પડી કે હૃદય
શ્વાસને શંકા પડી
કે હૃદય કેમ બળે છે,
પછી ખબર પડી કે રક્તમાં
થીજેલું તારું નામ ઓગળે છે !!
shvas ne shanka padi
ke raday kem bale chhe,
pachhi khabar padi ke rakt ma
thijelu taru nam ogale chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
