માંગ્યું ઉધાર કાજળ એમનું લખવા
માંગ્યું ઉધાર કાજળ
એમનું લખવા શાયરી માટે,
શર્ત મૂકી એમણે લખ પણ
માત્ર મારી આંખો માટે !!
mangyu udhar kajal
emanu lakhava shayari mate,
shart muki emane lakh pan
matr mari aankho mate !!
Broken Heart Shayari Gujarati
3 years ago
સેલ્ફી નહીં પણ ક્યારેક કોઈક
સેલ્ફી નહીં પણ
ક્યારેક કોઈક નું દુઃખ ખેચી
શકો તો કોશિશ કરજો,
સાહેબ દુનિયા તો શું ભગવાન
ખુદ એ ફોટો Like કરશે !!
selfie nahi pan
kyarek koik nu dukh khechi
shako to koshish karajo,
saheb duniya to shu bhagavan
khud e photo like karashe !!
Life Quotes Gujarati
3 years ago
તું મારાથી રિસાઈ જા ઝગડો
તું મારાથી રિસાઈ જા
ઝગડો કરી લે જીવ લઈ લે,
પણ મને મુકીને ના જતો પ્લીઝ !!
tu marathi risai ja
zagado kari le jiv lai le,
pan mane mukine na jato please !!
Narajagi Shayari Gujarati
3 years ago
માન વગરની હાજરી કરતાં, યાદ
માન વગરની હાજરી કરતાં,
યાદ આવે એવી ગેરહાજરી
વધુ સારી !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
man vagar ni hajari karata,
yad aave evi gerhajari
vadhu sari !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
3 years ago
સમજી વિચારીને કોઇથી નારાજ થશો,
સમજી વિચારીને
કોઇથી નારાજ થશો,
કારણ કે મનાવવાના
રીવાજ હવે નથી રહ્યા !!
samaji vicharine
koithi naraj thasho,
karan ke manavavana
rivaj have nathi rahya !!
Narajagi Shayari Gujarati
3 years ago
કદર જ ના હોય જો
કદર જ
ના હોય જો પ્રેમની,
તો પ્રેમ કરવાનો
કોઈ મતલબ નથી !!
kadar j
n hoy jo prem ni,
to prem karavano
koi matalab nathi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
જો એ તમને વાત વાતમાં
જો એ તમને વાત વાતમાં
Block અને Unblock કરતી હોય,
તો મારા વાલા પાક્કું એ તમને
#Love જ કરે છે !!
jo e tamane vat vat ma
block ane unblock karati hoy,
to mara vala pakku e tamane
#love j kare chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
તને ભૂલવા માટે થોડોક સમય
તને ભૂલવા માટે
થોડોક સમય લાગશે મને,
અને એ સમય આખી
જિંદગી છે મારી !!
tane bhulava mate
thodok samay lagashe mane,
ane e samay aakhi
jindagi chhe mari !!
Breakup Shayari Gujarati
3 years ago
સ્વમાન કહે છે છોડી દે
સ્વમાન કહે છે
છોડી દે એમને,
પ્રેમ કહે છે એમની
પર બધું કુરબાન !!
svaman kahe chhe
chhodi de emane,
prem kahe chhe emani
par badhu kuraban !!
Love Shayari Gujarati
3 years ago
રાત નથી હું તારી જિંદગીની
રાત નથી હું તારી
જિંદગીની કે વીતી જઈશ,
શ્વાસ છું હું તારો અને તારામાં
જ સમાઈ જઈશ !!
rat nathi hu tari
jindagini ke viti jaish,
shvas chhu hu taro ane tarama
j samai jaish !!
Romantic Shayari Gujarati
3 years ago
