જેનું નામ વર્ષા હોય છે,
જેનું નામ વર્ષા હોય છે,
એ પણ ક્યારેક જિંદગીમાં
આગ લગાડી જાય છે !!
😂😂😂😂😂😂
jenu nam varsha hoy chhe,
e pan kyarek jindagima
aag lagadi jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અવાજમાં તારા માટે પ્રેમ અને
અવાજમાં તારા માટે
પ્રેમ અને આંખોમાં ઈશ્ક છે,
તું હંમેશા મારા દિલમાં રહીશ
એ ફિક્સ છે !!
avaj ma tara mate
prem ane aankhoma ishk chhe,
tu hammesha mara dil ma rahish
e fix chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
છોકરીના લગ્ન ભલે ના થયા
છોકરીના
લગ્ન ભલે ના થયા હોય,
પણ ભાભી એ ઘણા
છોકરાઓની હોય છે !!
😂😂😂😂😂😂
chhokarina
lagn bhale na thaya hoy,
pan bhabhi e ghana
chhokaraoni hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તે મારો હાથ પકડયો છે,
તે મારો હાથ પકડયો છે,
પછી મારે ચિંતા કરવાની
શું જરૂર !!
te maro hath pakadayo chhe,
pachhi mare chinta karavani
shu jarur !!
Romantic Shayari Gujarati
3 years ago
હું એમ નથી કહેતો કે
હું એમ નથી કહેતો કે
તારા વગર બધું સુનું સુનું લાગે છે,
હા, તારા વગરની સાંજમાં જરા
વધારે એકલું લાગે છે !!
hu em nathi kaheto ke
tara vagar badhu sunu sunu lage chhe,
ha, tara vagar ni sanj ma jara
vadhare ekalu lage chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
મારો ફેવરીટ નશો તારા હોઠનો
મારો ફેવરીટ
નશો તારા હોઠનો છે,
જ્યાં સુધી ના મળે મજા
નથી આવતી !!
maro favourite
nasho tara hoth no chhe,
jya sudhi na male maja
nathi aavati !!
Romantic Shayari Gujarati
3 years ago
તમે જ્યાં ખુશ રહો ત્યાં
તમે જ્યાં
ખુશ રહો ત્યાં રહો,
ત્યાં નહીં જ્યાં તમારે
ખુશ રહેવું પડે !!
tame jya
khush raho tya raho,
tya nahi jya tamare
khush rahevu pade !!
Life Quotes Gujarati
3 years ago
મનને મનાવવાની કળા હોય, તો
મનને મનાવવાની
કળા હોય,
તો ખુશીઓ
હંમેશા સાથે જ રહે !!
man ne manavavani
kala hoy,
to khushio
hammesha sathe j rahe !!
Life Quotes Gujarati
3 years ago
લાગે છે આ સાલ બધાના
લાગે છે આ સાલ
બધાના લગ્ન થઇ જશે,
અને એક હું જ કુંવારો
રહી જઈશ દુનિયામાં !!
😂😂😂😂😂😂
lage chhe aa sal
badhana lagn thai jashe,
ane ek hu j kunvaro
rahi jaish duniyama !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ધનતેરસે ગોલ્ડ લેવાનું શુભ માનવામાં
ધનતેરસે ગોલ્ડ લેવાનું
શુભ માનવામાં આવે છે,
એટલે મેં પણ બે થેલી અમુલ ગોલ્ડ
લઈને આજે મુહુર્ત સાચવી લીધું !!
😂😂😂😂😂😂
dhanterase gold levanu
shubh manavama aave chhe,
etale me pan be theli amul gold
laine aaje muhurt sachavi lidhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
