Shala Rojmel
રડતા તો અમે બંને સાથે

રડતા તો
અમે બંને સાથે જ હતા
બસ ખાલી આટલો ફરક હતો,
એ મારી કબરની બહાર હતી
અને હું કબરની અંદર !!

radata to
ame banne sathe j hata
bas khali aatalo farak hato,
e mari kabar ni bahar hati
ane hu kabar ni andar !!

Sad Shayari Gujarati

3 years ago

બરફની એક ખૂબી માણસમાં પણ

બરફની એક ખૂબી
માણસમાં પણ છે,
કોઈકની લાગણીની હુંફ મળે
તો તરત ઓગળી જાય છે !!
🌺🌺🌺શુભ રાત્રી🌺🌺🌺

baraf ni ek khubi
manas ma pan chhe,
koik ni laganini humf male
to tarat ogali jay chhe !!
🌺🌺🌺shubh ratri🌺🌺🌺

હવે તો આંખો પણ ફરિયાદ

હવે તો આંખો પણ
ફરિયાદ કરી રહી છે,
કારણ કે ઘણો સમય થઇ ગયો
એમને જોયા નથી !!

have to aankho pan
fariyad kari rahi chhe,
karan ke ghano samay thai gayo
emane joya nathi !!

જેની સામે એક "ખોબો" દુઃખ

જેની સામે એક
"ખોબો" દુઃખ ઠાલવો,
અને "સુખનો" એક
"કોથળો" ભરાઈ જાય
એનું નામ "મિત્ર"
======શુભરાત્રી દોસ્ત======

jeni same ek
"khobo" dukh thalavo,
ane"sukh no" ek
"kothalo" bharai jay
enu nam"mitr"
======shubharatri dost======

જ્યારે રડવાની હદ આવી જાય

જ્યારે રડવાની
હદ આવી જાય છે,
ત્યારે માણસ ખોટું
હસવાનું શીખી જાય છે !!

jyare radavani
had aavi jay chhe,
tyare manas khotu
hasavanu shikhi jay chhe !!

Sad Shayari Gujarati

3 years ago

ગરમ કરેલી ચા અને સમાધાન

ગરમ કરેલી ચા અને
સમાધાન કરેલા સંબંધોમાં,
પહેલા જેવી મીઠાશ ક્યારેય
નથી આવતી.

garam kareli cha ane
samadhan karela sambandhoma,
pahela jevi mithash kyarey
nathi aavati.

બંને ભાગીદાર છીએ અપરાધના, મેં

બંને ભાગીદાર છીએ અપરાધના,
મેં જ્યારે નજર મિલાવી ત્યારે તમે
પણ સ્માઈલ આપી હતી.

banne bhagidar chhie aparadhana,
me jyare najar milavi tyare tame
pan smile aapi hati.

છોકરો અમીર હોવો જોઈએ, ગરીબ

છોકરો અમીર હોવો જોઈએ,
ગરીબ તો અમે એને કરી નાખીશું !!
- લી. જાનું બાબુ અને સોનાની GF
😂😂😂😂😂😂😂

chhokaro amir hovo joie,
garib to ame ene kari nakhishu !!
- li. janu babu ane sonani gf
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

|| કર્મનો સિદ્ધાંત || સારું

|| કર્મનો સિદ્ધાંત ||
સારું કરો કે ખરાબ,
જેવું કરશો એવું અહીંયા જ
ભોગવવું પડશે !!

|| karm no sidhdhant ||
saru karo ke kharab,
jevu karasho evu ahinya j
bhogavavu padashe !!

Gujarati Suvichar

3 years ago

તારા પ્રેમની કોઈ બીજી નિશાની

તારા પ્રેમની કોઈ
બીજી નિશાની આપી દે મને,
આંસુ તો દરરોજ નીકળીને
સુકાઈ જાય છે !!

tara prem ni koi
biji nishani aapi de mane,
aansu to dararoj nikaline
sukai jay chhe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.