Shala Rojmel
ખબર એને પણ બધી છે,

ખબર એને પણ બધી છે,
ખાલી અજાણ હોવાનો
દેખાવ કરે છે !!

khabar ene pan badhi chhe,
khali ajan hovano
dekhav kare chhe !!

નથી હોતા છતાં તમે જ

નથી હોતા છતાં
તમે જ હોવ છો,
ખબર નહીં કેમ એટલા
મહેસુસ થાઓ છો !!

nathi hota chhata
tame j hov chho,
khabar nahi kem etala
mahesus thao chho !!

એ લોકો પણ કહે છે

એ લોકો પણ કહે છે
કે તું બદલાઈ ગયો છે,
જે પોતે પણ પહેલા જેવા
નથી રહ્યા !!

e loko pan kahe chhe
ke tu badalai gayo chhe,
je pote pan pahela jeva
nathi rahya !!

Sad Shayari Gujarati

3 years ago

એ બહુ વાર સુધી વિચારતા

એ બહુ વાર સુધી
વિચારતા રહ્યા,
કદાચ એ સાચું બોલવા
માંગતા હતા !!

e bahu var sudhi
vicharata rahya,
kadach e sachu bolava
mangata hata !!

Sad Shayari Gujarati

3 years ago

અમુક લોકો મુલાકાતને નહીં, મુક્કા

અમુક લોકો
મુલાકાતને નહીં,
મુક્કા લાતને લાયક હોય છે !!
😂😂😂😂😂😂

amuk loko
mulakat ne nahi,
mukka lat ne layak hoy chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

ગુસ્સો તો આવે હો સાહેબ,

ગુસ્સો તો આવે હો સાહેબ,
જયારે કોઈ તમને REASON બતાવ્યા
વગર IGNORE કરવા લાગે !!

gusso to aave ho saheb,
jayare koi tamane reason batavya
vagar ignore karava lage !!

Sad Shayari Gujarati

3 years ago

એક સમય હતો જયારે વિચારતા

એક સમય હતો
જયારે વિચારતા કે આપણો
પણ એક સમય આવશે,
અને એક આ સમય છે
કે જેમાં વિચાર આવે કે
શું એ સમય હતો !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐

ek samay hato
jayare vicharata ke aapano
pan ek samay aavashe,
ane ek aa samay chhe
ke jema vichar aave ke
shu e samay hato !!
💐🌹🌻shubh savar🌻🌹💐

વાત હવે બંધ છે એમની

વાત હવે બંધ છે
એમની સાથે,
બસ એમની ખુશી માટે !!

vat have bandh chhe
emani sathe,
bas emani khushi mate !!

કુદરતે પણ કેવો ગજબનો નજરો

કુદરતે પણ કેવો
ગજબનો નજરો બનાવ્યો છે,
પક્ષીઓ આઝાદ અને માણસો
પિંજરામાં બંદ છે !!

kudar te pan kevo
gajab no najaro banavyo chhe,
pakshio aazad ane manaso
pinjarama band chhe !!

Sad Shayari Gujarati

3 years ago

તું જરૂરી છે, જો તું

તું જરૂરી છે,
જો તું સમજે તો !!

tu jaruri chhe,
jo tu samaje to !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.