તારી નજીક હોવ કે ના
તારી નજીક
હોવ કે ના હોવ,
બસ હંમેશા દિલની
નજીક રાખજે !!
tari najik
hov ke na hov,
bas hammesha dil ni
najik rakhaje !!
Romantic Shayari Gujarati
3 years ago
કેમ ગોતી લઉં બીજો, તારા
કેમ ગોતી લઉં બીજો,
તારા સિવાય કોઈ મારા
નખરા ના ઉઠાવી શકે !!
kem goti lau bijo,
tara sivay koi mara
nakhara na uthavi shake !!
Romantic Shayari Gujarati
3 years ago
ગુસ્સે થાવ તો મનાવી લે
ગુસ્સે થાવ
તો મનાવી લે ને,
છોડીને શું કામ જાય છે !!
gusse thav
to manavi le ne,
chhodine shu kam jay chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
હાલત ગરીબ જેવી હશે તો
હાલત ગરીબ
જેવી હશે તો ચાલશે,
પણ વિચાર ક્યારેય ભિખારી
જેવા ના રાખતા !!
halat garib
jevi hashe to chalashe,
pan vichar kyarey bhikhari
jeva na rakhata !!
Life Quotes Gujarati
3 years ago
જેને તમારી સાથે વાત કરવી
જેને તમારી સાથે
વાત કરવી હોય ને,
એ તમારા શ્વાસનો
પણ જવાબ આપે છે !!
jene tamari sathe
vat karavi hoy ne,
e tamara shvas no
pan javab aape chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
મોઢા પર જો અભિમાન હોય
મોઢા પર જો અભિમાન હોય
તો સમાધાન ક્યાંથી થાય,
ઈચ્છા જ જો દેખાવ કરવાની
હોય તો પ્રેમ ક્યાંથી થાય !!
modha par jo abhiman hoy
to samadhan kyanthi thay,
ichchha j jo dekhav karavani
hoy to prem kyanthi thay !!
Love Shayari Gujarati
3 years ago
અનુકુળ સંજોગોમાં જીવતો માણસ સુખી
અનુકુળ સંજોગોમાં
જીવતો માણસ સુખી છે,
પણ સંજોગોને અનુકુળ બનાવીને
જીવતો માણસ સૌથી
વધારે સુખી છે !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐
anukul sanjogoma
jivato manas sukhi chhe,
pan sanjogone anukul banavine
jivato manas sauthi
vadhare sukhi chhe !!
💐🌹🌻shubh ratri🌻🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
આજે મારી જરૂર પડી લાગે
આજે મારી
જરૂર પડી લાગે છે,
એણે મને #Unblock કર્યો છે !!
😂😂😂😂😂😂
aaje mari
jarur padi lage chhe,
ene mane #unblock karyo chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પૈસો એ ભાષા બોલે છે,
પૈસો એ ભાષા બોલે છે,
જેને આખી દુનિયા સમજે છે !!
paiso e bhasha bole chhe,
jene aakhi duniya samaje chhe !!
Life Quotes Gujarati
3 years ago
મતલબની આ દુનિયાને, અમે મોહબ્બતની
મતલબની આ દુનિયાને,
અમે મોહબ્બતની દુનિયા
સમજી બેઠા હતા !!
matalab ni aa duniyane,
ame mohabbat ni duniya
samaji betha hata !!
Broken Heart Shayari Gujarati
3 years ago
