જો બેસ્ટફ્રેન્ડ ધમકી આપે તો
જો બેસ્ટફ્રેન્ડ ધમકી આપે
તો મુંઝાવાનું નહીં,
ક્યોંકી ગરજતે બાદલ
કભી બરસતે નહીં !!
😂😂😂😂😂😂
jo bestfriend dhamaki aape
to munzavanu nahi,
kyonki garajate badal
kabhi barasate nahi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જેટલા હેતથી શુભેચ્છાઓ પાઠવી હતી,
જેટલા હેતથી
શુભેચ્છાઓ પાઠવી હતી,
આશા રાખું છું એટલા જ હેતથી
આખું વર્ષ જોડાયેલા રહેશો !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
jetala het thi
shubhecchao pathavi hati,
aasha rakhu chhu etala j het thi
aakhu varsh jodayela rahesho !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
3 years ago
લાગણી માપવાથી નહીં, આપવાથી વધે
લાગણી
માપવાથી નહીં,
આપવાથી વધે છે સાહેબ !!
lagani
mapavathi nahi,
aapavathi vadhe chhe saheb !!
Life Quotes Gujarati
3 years ago
હું કેવી રીતે યાદ આવું
હું કેવી રીતે
યાદ આવું તને,
જયારે તારી આપેલી
કસમો તને જ યાદ નથી !!
hu kevi rite
yad aavu tane,
jayare tari aapeli
kasamo tane j yad nathi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
નસીબને દોષ આપવાનો શું ફાયદો,
નસીબને દોષ
આપવાનો શું ફાયદો,
જ્યારે આપણી પસંદગીમાં
જ ભૂલ હોય !!
nasib ne dosh
aapavano shu fayado,
jyare aapani pasandagima
j bhul hoy !!
Broken Heart Shayari Gujarati
3 years ago
બાળપણમાં હું ભૂતથી ડરતો હતો,
બાળપણમાં
હું ભૂતથી ડરતો હતો,
જયારે હું મોટો થયો પછી
ખબર પડી કે માણસ ભૂતથી
વધારે ડરામણો છે !!
balapan ma
hu bhut thi darato hato,
jayare hu moto thayo pachhi
khabar padi ke manas bhut thi
vadhare daramano chhe !!
Sad Shayari Gujarati
3 years ago
5 PM પર પીઝા બર્ગર
5 PM પર પીઝા બર્ગર
ખાવાવાળી તો બહુ મળશે,
જે 5 AM પર ટીફીન બનાવી આપે
એ જ સાચી જીવનસાથી !!
5 pm par piza bargar
khavavali to bahu malashe,
je 5 am par tifin banavi aape
e j sachi jivan sathi !!
Love Shayari Gujarati
3 years ago
આત્મા તો જાણતો જ હોય
આત્મા તો જાણતો જ
હોય છે કે સાચું શું છે,
કસોટી તો મનને
સમજાવવાની હોય છે !!
🌹🌷🌹શુભ રાત્રી🌹🌷🌹
aatma to janato j
hoy chhe ke sachu shu chhe,
kasoti to man ne
samajavavani hoy chhe !!
🌹🌷🌹shubh ratri🌹🌷🌹
Good Night Shayari Gujarati
3 years ago
હું તારી નજીક હોય કે
હું તારી
નજીક હોય કે ના હોય,
બસ તારા દિલની નજીક
રાખજે મને !!
hu tari
najik hoy ke na hoy,
bas tara dil ni najik
rakhaje mane !!
Romantic Shayari Gujarati
3 years ago
યાદ કરવું એ વર્તમાનકાળ છે,
યાદ કરવું એ વર્તમાનકાળ છે,
યાદ આવવું એ ભૂતકાળ છે,
જેને ન સમજાયું તેના માટે
ભવિષ્યકાળ છે !!
🍁🍁🍁🍁🍁🍁🍁🍁
yad karavu e vartamanakal chhe,
yad aavavu e bhutakal chhe,
jene na samajayu tena mate
bhavishyakal chhe !!
🍁🍁🍁🍁🍁🍁🍁🍁
Life Quotes Gujarati
3 years ago
