"માં"ને દીકરાની રગે-રગની ખબર હોય
"માં"ને દીકરાની
રગે-રગની ખબર હોય છે,
ને "પત્ની"ને દુખતી રગની !!
😜😜😜😜😜
"ma" ne dikarani
rage-rag ni khabar hoy chhe,
ne "patni" ne dukhati rag ni !!
😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ, હંમેશા
બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ,
હંમેશા કોઈ ત્રીજી વ્યક્તિના
કારણે જ બગડે છે !!
be vyakti vachcheno sambandh,
hammesha koi triji vyaktina
karane j bagade chhe !!
Sambandh Status Gujarati
3 years ago
વ્યક્તિમાં ભલે લાખ સારા ગુણો
વ્યક્તિમાં ભલે
લાખ સારા ગુણો હોય,
પણ તેનો એક અવગુણ
તેના બધા ગુણો સાથે
સરખે તોલે તોલાય છે.
vyaktima bhale
lakh sara guno hoy,
pan teno ek avagun
tena badha guno sathe
sarakhe tole tolay chhe.
Gujarati Suvichar
3 years ago
પ્રેમ માત્ર કામ અને ઈશ્વરથી
પ્રેમ માત્ર
કામ અને ઈશ્વરથી કરો,
બસ આ બે જ છે જે ક્યારેય
દગો નહીં આપે !!
prem matr
kam ane ishvar thi karo,
bas aa be j chhe je kyarey
dago nahi aape !!
Gujarati Suvichar
3 years ago
આપણી હારનું કારણ સામેવાળાની તાકાત
આપણી હારનું કારણ
સામેવાળાની તાકાત નહીં,
પરંતુ આપણી જ નબળાઈ
હોય છે સાહેબ !!
aapani har nu karan
samevalani takat nahi,
parantu aapani j nabalai
hoy chhe saheb !!
Gujarati Suvichar
3 years ago
સમય કોઈનો સગો નથી થતો
સમય કોઈનો
સગો નથી થતો સાહેબ,
પરંતુ બધા સમય જોઇને
સગા થાય છે !!
samay koino
sago nathi thato saheb,
parantu badha samay joine
saga thay chhe !!
Life Quotes Gujarati
3 years ago
સંબંધો જયારે મૂંગા થઇ જાય
સંબંધો જયારે
મૂંગા થઇ જાય છે,
ત્યારે લાગણીઓને બહુ
એકલવાયુ લાગે છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
sambandho jayare
munga thai jay chhe,
tyare laganione bahu
ekalavayu lage chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
જે તમારા હશે એ Busy
જે તમારા હશે
એ Busy નહીં હોય,
અને જે Busy છે એ
તમારા છે જ નહીં !!
je tamara hashe
e busy nahi hoy,
ane je busy chhe e
tamara chhe j nahi !!
Life Quotes Gujarati
3 years ago
એક તારો મેસેજ ના આવે,
એક તારો
મેસેજ ના આવે,
તો મોબાઈલ ઝેર
જેવો લાગે છે !!
ek taro
message na aave,
to mobile zer
jevo lage chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
ક્યાં સુધી રિસાઈને બેસી રહેશો,
ક્યાં સુધી
રિસાઈને બેસી રહેશો,
જરાય સારા નથી લાગતા આમ !!
kya sudhi
risaine besi rahesho,
jaray sara nathi lagata aam !!
Narajagi Shayari Gujarati
3 years ago
