Shala Rojmel
દુનિયાની સૌથી મોટી દવા છે

દુનિયાની સૌથી મોટી
દવા છે જવાબદારી,
એક વાર પીય લ્યો એટલે
આખી જિંદગી થાક નો લાગે !!
🌷🌹🙏શુભ સવાર🙏🌹🌷

duniyani sauthi moti
dava chhe javabadari,
ek var piy lyo etale
aakhi jindagi thak no lage !!
🌷🌹🙏shubh savar🙏🌹🌷

રાધા તું છે જ એટલી

રાધા તું છે જ
એટલી બધી ઓસમ,
કે મને ન ગમે બીજી
કોઈ મોસમ !!
😍😍😍😍😍😍😍

radha tu chhe j
etali badhi osam,
ke mane na game biji
koi mosam !!
😍😍😍😍😍😍😍

તારો સાથ હતો ત્યાં સુધી

તારો સાથ હતો
ત્યાં સુધી સાંજ પડી,
આજે તો માંડ દિવસ
પત્યોને રાત મળી !!

taro sath hato
tya sudhi sanj padi,
aaje to mand divas
patyone rat mali !!

સ્ત્રી બધું જ સહન કરે

સ્ત્રી બધું જ
સહન કરે છે,
અને પુરુષ સ્ત્રીને
સહન કરે છે !!
😝😝😝😝😝😝😝

stri badhu j
sahan kare chhe,
ane purush strine
sahan kare chhe !!
😝😝😝😝😝😝😝

Gujarati Jokes

3 years ago

થાક્યો છું હવે મારા પ્રેમનો

થાક્યો છું હવે મારા
પ્રેમનો ઈઝહાર કરીને,
તને જરૂર હોય મારી તો
હવે સામેથી આવજે !!

thakyo chhu have mara
prem no izahar karine,
tane jarur hoy mari to
have samethi aavaje !!

મારે પ્રેમ કરવા માટે તારી

મારે પ્રેમ કરવા માટે
તારી કોઈ જરુરત નથી,
મારી પાસે તો તારી યાદો છે,
બસ હું એને મહેસુસ કરીને
પણ તને પ્રેમ કરી શકું છું !!

mare prem karava mate
tari koi jarurat nathi,
mari pase to tari yado chhe,
bas hu ene mahesus karine
pan tane prem kari shaku chhu !!

તારુ જ નામ યાદ આવી

તારુ જ નામ
યાદ આવી જાય છે,
જયારે કોઈ મને મારી છેલ્લી
ઈચ્છા પૂછે છે !!

taru j nam
yad aavi jay chhe,
jayare koi mane mari chhelli
ichchha puchhe chhe !!

તમારા બાળકને તમારો ધર્મ જરૂર

તમારા બાળકને
તમારો ધર્મ જરૂર શીખવાડો,
પણ કોઈના ધર્મનો વિરોધ
કરતા હરગીજ નહીં !!

tamara balak ne
tamaro dharm jarur shikhavado,
pan koina dharm no virodh
karata haragij nahi !!

Gujarati Suvichar

3 years ago

કોઈના વખાણ કરવા માટે પણ,

કોઈના વખાણ કરવા માટે પણ,
દિલમાં ખાણ હોવી જોઈએ !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐

koina vakhan karava mate pan,
dil ma khan hovi joie !!
💐🌸🙏shubh savar🙏🌸💐

સીધા રસ્તા અને સીધા લોકો,

સીધા રસ્તા
અને સીધા લોકો,
સાચે જ બહુ મુશ્કેલીથી મળે છે !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐

sidha rasta
ane sidha loko,
sache j bahu muskelithi male chhe !!
💐🌸🙏shubh savar🙏🌸💐

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.