ઉકળ્યા વગર પાણીને વરાળ થઇ
ઉકળ્યા વગર પાણીને
વરાળ થઇ જવું છે,
કામ કરે છે કંસના
ને કૃષ્ણ થઇ જવું છે !!
ukalya vagar panine
varal thai javu chhe,
kam kare chhe kans na
ne krushn thai javu chhe !!
Gujarati Suvichar
3 years ago
જાણું છું કે બહુ ગુસ્સો
જાણું છું કે
બહુ ગુસ્સો કરું છું હું તારા પર,
પણ બેટા સૌથી વધારે પ્રેમ પણ
તને જ કરું છું !!
janu chhu ke
bahu gusso karu chhu hu tara par,
pan beta sauthi vadhare prem pan
tane j karu chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
તકલીફમાં હું હોય અને પ્રાર્થના
તકલીફમાં હું હોય
અને પ્રાર્થના તું કરે,
એનાથી વિશેષ પ્રેમની
ભાષા શું હોય !!
takalif ma hu hoy
ane prarthana tu kare,
enathi vishesh prem ni
bhasha shu hoy !!
Romantic Shayari Gujarati
3 years ago
ભૂલ અને ઈશ્વર, માનો તો
ભૂલ અને ઈશ્વર,
માનો તો જ દેખાય !!
bhul ane ishvar,
mano to j dekhay !!
Gujarati Suvichar
3 years ago
જયારે હું અત્યંત દુઃખી હોય
જયારે હું અત્યંત
દુઃખી હોય ત્યારે પણ,
તું મને હસાવી જાય છે
બસ એનું નામ પ્રેમ !!
jayare hu atyant
dukhi hoy tyare pan,
tu mane hasavi jay chhe
bas enu nam prem !!
Romantic Shayari Gujarati
3 years ago
ઘણી કોશિશ કરી નજરો ટકાવવાની,
ઘણી કોશિશ કરી
નજરો ટકાવવાની,
છતાંય નજરો લપસી ગઈ
એની ઉઘાડી કમર પરથી !!
ghani koshish kari
najaro takavavani,
chhatay najaro lapasi gai
eni ughadi kamar par thi !!
Romantic Shayari Gujarati
3 years ago
આજે હું જેટલો ખુશ દેખાવ
આજે હું જેટલો
ખુશ દેખાવ છું,
એ ખુશીનું કારણ
બીજું કોઈ નહીં તું જ છે !!
aaje hu jetalo
khush dekhav chhu,
e khushinu karan
biju koi nahi tu j chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
ખાસ દોસ્તના વિડીઓ અને સ્ક્રીનશોટ
ખાસ દોસ્તના વિડીઓ અને
સ્ક્રીનશોટ બધું સાચવીને રાખજો,
લગ્ન થઇ જાય પછી છૂટાછેડા
કરાવવામાં કામ લાગશે !!
😂😂😂😂😂😂
khas dost na video ane
screenshot badhu sachavine rakhajo,
lagn thai jay pachhi chhutachheda
karavavama kam lagashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જે વ્યક્તિ રડીને હાથ પકડી
જે વ્યક્તિ રડીને
હાથ પકડી શકે છે,
એ હાથ છોડીને
રડાવી પણ શકે છે !!
je vyakti radine
hath pakadi shake chhe,
e hath chhodine
radavi pan shake chhe !!
Sad Shayari Gujarati
3 years ago
આ નવરાત્રીમાં કહી દેજો તમારા
આ નવરાત્રીમાં કહી દેજો
તમારા દિલની વાત,
પછી તો ખબર નહીં
ક્યારે આવશે આ રાત !!
aa navaratrima kahi dejo
tamara dil ni vat,
pachhi to khabar nahi
kyare aavashe aa rat !!
Romantic Shayari Gujarati
3 years ago
