Shala Rojmel
આ દુનિયામાં બધું જ કિંમતી

આ દુનિયામાં
બધું જ કિંમતી છે,
મેળવ્યા પહેલા અથવા
ગુમાવ્યા પછી !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

aa duniyama
badhu j kimmati chhe,
melavya pahela athava
gumavya pachhi !!
💐🌹💐shubh ratri💐🌹💐

તારા વગર પણ જિંદગી હતી,

તારા વગર પણ જિંદગી હતી,
પણ તું જ જિંદગી બની જઈશ
એની ક્યાં ખબર હતી !!

tara vagar pan jindagi hati,
pan tu j jindagi bani jaish
eni kya khabar hati !!

બીજા પાસે જાણી રહ્યા છે

બીજા પાસે જાણી
રહ્યા છે એ મારો હાલ હવે,
જે ક્યારેક મારા હતા !!

bija pase jani
rahya chhe e maro hal have,
je kyarek mara hata !!

છીનવી લેવા દો ઈચ્છા થાય

છીનવી લેવા દો
ઈચ્છા થાય એટલું,
નસીબ કોણ
છીનવી જશે સાહેબ !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

chhinavi leva do
ichchha thay etalu,
nasib kon
chhinavi jashe saheb !!
💐🌹💐shubh savar💐🌹💐

લાવ તને નિખારી દઉં, તારી

લાવ તને નિખારી દઉં,
તારી લટોને થોડી સવારી દઉં !!

lav tane nikhari dau,
tari latone thodi savari dau !!

જીવનમાં અમુક વસ્તુને આપણે ક્યારેય

જીવનમાં અમુક વસ્તુને
આપણે ક્યારેય ભૂલી ના શકીએ,
અને મારી માટે એ અમુક
બસ તમે જ છો !!

jivan ma amuk vastune
aapane kyarey bhuli na shakie,
ane mari mate e amuk
bas tame j chho !!

તમે તો એવી રીતે બોલવાનું

તમે તો એવી રીતે
બોલવાનું બંધ કર્યું,
કે જાણે ક્યારેય
ઓળખતા જ નહોતા !!

tame to evi rite
bolavanu bandh karyu,
ke jane kyarey
olakhata j nahota !!

દુનિયામાં બધું જ થઇ શકે

દુનિયામાં
બધું જ થઇ શકે છે,
તમે બસ ભગવાન પર
વિશ્વાસ રાખો !!

duniyama
badhu j thai shake chhe,
tame bas bhagavan par
vishvas rakho !!

Gujarati Suvichar

3 years ago

વાત ન કર તું મારાથી,

વાત ન કર તું મારાથી,
નારાજ છું હું તારાથી !!

vat na kar tu marathi,
naraj chhu hu tarathi !!

હું પોતે જ મને ભૂલી

હું પોતે જ
મને ભૂલી ગયો છું,
પછી તું તો ક્યાંથી
યાદ રાખે મને !!

hu pote j
mane bhuli gayo chhu,
pachhi tu to kyanthi
yad rakhe mane !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.