ચર્ચા જીતવા માટે નહીં, શીખવા
ચર્ચા જીતવા માટે નહીં,
શીખવા માટે કરવી જોઈએ !!
charcha jitava mate nahi,
shikhava mate karavi joie !!
Gujarati Suvichar
3 years ago
નીરખીને એનું રૂપ જુઓ ચાંદ
નીરખીને એનું રૂપ
જુઓ ચાંદ પણ શરમાય છે,
બધાને શરમાવનારી એ મને
જોઇને શરમાય છે !!
nirakhine enu rup
juo chand pan sharamay chhe,
badhane sharamavanari e mane
joine sharamay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
પ્રેમ નામની જેને બીમારી લાગે,
પ્રેમ નામની
જેને બીમારી લાગે,
એને બે છોકરાની માં પણ
કુંવારી લાગે !!
😂😂😂😂😂😂
prem nam ni
jene bimari lage,
ene be chhokarani ma pan
kunvari lage !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ખાસ વ્યક્તિ પર એટલા પણ
ખાસ વ્યક્તિ પર
એટલા પણ આરોપ ના મુકવા,
કે પછી કહેવા માટે #Sorry
પણ ઓછું પડે !!
khas vyakti par
etala pan arop na mukava,
ke pachhi kaheva mate #sorry
pan ochhu pade !!
Gujarati Suvichar
3 years ago
વહેમ હતો કે આખો બગીચો
વહેમ હતો કે
આખો બગીચો આપણો છે,
વાવાઝોડા પછી ખબર પડી કે,
સુકા પાંદડા પર પણ હક પવનનો છે !!
vahem hato ke
aakho bagicho aapano chhe,
vavajhoda pachhi khabar padi ke,
suka pandada par pan hak pavan no chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
સંસારનું સૂત્ર શુભ-લાભ, સંયમીનું સૂત્ર
સંસારનું સૂત્ર શુભ-લાભ,
સંયમીનું સૂત્ર ધર્મ-લાભ !!
🌷🌷🌷🌷🌷🌷🌷
sansar nu sutr shubh-labh,
sanyaminu sutr dharm-labh !!
🌷🌷🌷🌷🌷🌷🌷
Gujarati Suvichar
3 years ago
જે કહી દીધું એ શબ્દો
જે કહી દીધું એ શબ્દો હતા
જે ન કહી શક્યો એ લાગણી હતી,
જે કહેવું છે છતાં પણ નથી કહી શકતો
એ પ્રેમ છે !!
je kahi didhu e shabdo hata
je na kahi shakyo e lagani hati,
je kahevu chhe chhata pan nathi kahi shakato
e prem chhe !!
Love Shayari Gujarati
3 years ago
તારું માનવું ના માનવું અલગ
તારું માનવું ના માનવું
અલગ વસ્તું છે,
પણ પ્રેમ છે,
એ તો હકીકત જ છે !!
taru manavu na manavu
alag vastu chhe,
pan prem chhe,
e to hakikat j chhe !!
Love Shayari Gujarati
3 years ago
વીતેલી હોય પોતાના પર તો
વીતેલી હોય પોતાના પર
તો જ શબ્દો સમજાય છે,
બાકી તો બધાને શાયરી
અને સુવિચાર જ દેખાય છે !!
viteli hoy potana par
to j shabdo samajay chhe,
baki to badhane shayari
ane suvichar j dekhay chhe !!
Life Quotes Gujarati
3 years ago
ઈશ્વર ના લેખ ક્યારેય ખોટા
ઈશ્વર ના લેખ ક્યારેય
ખોટા નથી હોતા સાહેબ,
દુર એને જ કરે છે જે આપણા
લાયક નથી હોતા !!
isvar na lekh kyarey
khota nathi hota saheb,
dur ene j kare chhe je aapana
layak nathi hota !!
Gujarati Suvichar
3 years ago
