રોડ-રસ્તા નોકિયા 1100 જેવા, અને
રોડ-રસ્તા
નોકિયા 1100 જેવા,
અને દંડ iPhone જેવા !!
😂😂😂😂😂😂
rod-rasta
nokiya 1100 jeva,
ane dand iphone jeva !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પોતાના સપના પુરા કરવા માટે
પોતાના સપના
પુરા કરવા માટે દોડવા લાગો,
નહિતર લોકો પોતાના સપના
પુરા કરવા તમને ભાડે રાખી લેશે !!
potana sapana
pura karava mate dodava lago,
nahitar loko potana sapana
pura karava tamane bhade rakhi leshe !!
Gujarati Suvichar
3 years ago
ક્રશનું એકવાર તમારી સામે હસીને
ક્રશનું એકવાર
તમારી સામે હસીને જોવું એ,
તમારું આખું સેમેસ્ટર બગાડવા
માટે કાફી છે !!
😂😂😂😂😂😂
crush nu ekavar
tamari same hasine jovu e,
tamaru aakhu semestor bagadava
mate kafi chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
માન્યું કે નસીબમાં તમે નથી,
માન્યું કે
નસીબમાં તમે નથી,
પણ મારા દિલમાં હંમેશા રહેશો !!
manyu ke
nasib ma tame nathi,
pan mara dil ma hammesha rahesho !!
Broken Heart Shayari Gujarati
3 years ago
જિંદગી વિતાવી દીધી છે મેં
જિંદગી વિતાવી દીધી છે
મેં એકલા એકલા,
હવે તો કોઈક નજીકથી નીકળે
તો પણ બીક લાગે છે !!
jindagi vitavi didhi chhe
me ekala ekala,
have to koik najik thi nikale
to pan bik lage chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
કોઈ મેસેજનો રિપ્લાય ના આપે
કોઈ મેસેજનો રિપ્લાય
ના આપે તો સમજી લેવું,
તમે એની બોલતી બંધ
કરી દીધી છે !!
😂😂😂😂😂😂
koi message no reply
na aape to samaji levu,
tame eni bolati bandh
kari didhi chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બહુ સારા હોય છે એ
બહુ સારા હોય છે એ લોકો,
જે પોતે તૂટીને પણ બીજાને
હસવાનું શીખવે છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
bahu sara hoy chhe e loko,
je pote tutine pan bijane
hasavanu shikhave chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
વાત કરવા માટે તો બહુ
વાત કરવા માટે તો
બહુ લોકો છે મારી પાસે,
પણ મને તો તારા જ મેસેજનો
ઇન્તજાર હોય છે !!
vat karava mate to
bahu loko chhe mari pase,
pan mane to tara j message no
intajar hoy chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
જયારે તું મને ઇગ્નોર કરવામાં
જયારે તું મને
ઇગ્નોર કરવામાં Busy હતી,
હું તારા વગર જીવતા
શીખી ગયો !!
jayare tu mane
ignore karavama busy hati,
hu tara vagar jivata
shikhi gayo !!
Narajagi Shayari Gujarati
3 years ago
અક્કડ તો બધામાં હોય છે,
અક્કડ તો બધામાં હોય છે,
પણ નમતું એ જ હોય છે જેને
સંબંધની ચિંતા હોય છે !!
akkad to badhama hoy chhe,
pan namatu e j hoy chhe jene
sambandh ni chinta hoy chhe !!
Sambandh Status Gujarati
3 years ago
