કોઈ બીજી બોલાવે તો નહીં
કોઈ બીજી બોલાવે
તો નહીં જવાનું,
બાકી તું બોલાવે તો
હમણાં આવી જાઉં !!
koi biji bolave
to nahi javanu,
baki tu bolave to
hamana aavi jau !!
Romantic Shayari Gujarati
3 years ago
બહુ નજીક ના આવીશ મારી,
બહુ નજીક
ના આવીશ મારી,
પછી કંટ્રોલ નથી થતો દિકા !!
bahu najik
na aavish mari,
pachhi control nathi thato dika !!
Romantic Shayari Gujarati
3 years ago
પ્રેમમાં થોડો રોમાન્સ હોવો જોઈએ,
પ્રેમમાં થોડો
રોમાન્સ હોવો જોઈએ,
કેમ કે એના વગરનો પ્રેમ ખાંડ
વગરની ચા જેવો લાગે છે !!
prem ma thodo
romance hovo joie,
kem ke ena vagar no prem khand
vagar ni cha jevo lage chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
હજારો ચહેરા બદલાઈ જાય છે,
હજારો ચહેરા
બદલાઈ જાય છે,
બસ નામ એક જ
રહે છે "દિકા" !!
😂😂😂😂😂😂
hajaro chahera
badalai jay chhe,
bas nam ek j
rahe chhe"dika" !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કોઈને ખરાબ ચીતરવા નહીં, એમાં
કોઈને
ખરાબ ચીતરવા નહીં,
એમાં કલર તો આપણો જ
વપરાય છે !!
koine
kharab chitarava nahi,
ema color to aapano j
vaparay chhe !!
Life Quotes Gujarati
3 years ago
રાજી હોય જો તારું દિલ
રાજી હોય જો તારું દિલ
તો પ્રેમની વાત કરવી છે,
મારે તારા ને મારા દિલની
ભાગીદારી કરવી છે !!
raji hoy jo taru dil
to prem ni vat karavi chhe,
mare tara ne mara dil ni
bhagidari karavi chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
દુનિયામાં એ માણસ જ ભરોસાપાત્ર
દુનિયામાં
એ માણસ જ ભરોસાપાત્ર છે,
જે ગુડનાઈટ બોલીને
ઓફલાઈન થઇ જાય છે !!
😂😂😂😂😂😂
duniyama
e manas j bharosapatr chhe,
je goodnight boline
offline thai jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તારા પગ અને માથું દબાવી
તારા પગ અને
માથું દબાવી દઈશ,
અને વધારે નખરા કર્યા તો
ગળું પણ દબાવી દઈશ !!
😂😂😂😂😂😂
tar pag ane
mathu dabavi daish,
ane vadhare nakhara karya to
galu pan dabavi daish !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હે ભગવાન ઘરવાળી એવી આપજો,
હે ભગવાન
ઘરવાળી એવી આપજો,
કે સગા સંબંધીઓ
જોતા જ બળી જાય !!
😂😂😂😂😂😂
he bhagavan
gharavali evi aapajo,
ke saga sambandhio
jota j bali jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મારી દુનિયા ત્યાં સુધી જ
મારી દુનિયા
ત્યાં સુધી જ છે,
જ્યાં સુધી તું
મારી સાથે છે !!
mari duniya
tya sudhi j chhe,
jya sudhi tu
mari sathe chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
