યાદોનો વનરાવન આવ્યો સંગ લઈને
યાદોનો વનરાવન આવ્યો
સંગ લઈને છાંટણા સ્મૃતિઓનાં,
પલળશું પૂરેપૂરાં સાવ સમુરાં
અધકચરી ભીનાશ હવે પરવડે નહીં !!
yadono vanaravan aavyo
sang laine chhantana smrutiona,
palalashu purepura sav samura
adhakachari bhinash have paravade nahi !!
Miss You Shayari Gujarati
3 years ago
આંખોથી તમે કરો છો તે
આંખોથી તમે કરો છો
તે સંવાદ મને ગમે છે,
ભીંજવે હૈયાને સ્નેહનો
વરસાદ મને ગમે છે !!
😘😘😘😘😘😘😘
aankhothi tame karo chho
te sanvad mane game chhe,
bhinjave haiyane sneh no
varasad mane game chhe !!
😘😘😘😘😘😘😘
Love Shayari Gujarati
3 years ago
સાવ ડફોળના દાખલા સાચા પડે
સાવ ડફોળના
દાખલા સાચા પડે અને,
ભલભલા બુદ્ધિશાળીના ગણિત
ખોટા પડે એનું નામ "જિંદગી" !!
sav dafol na
dakhala sacha pade ane,
bhalbhala budhdhishalina ganit
khota pade enu nam "jindagi" !!
Life Quotes Gujarati
3 years ago
રૂપીયાને સલામ છે સાહેબ, બાકી
રૂપીયાને
સલામ છે સાહેબ,
બાકી માણસાઈ તો
મમરાના ભાવે વેચાય છે !!
rupiyane
salam chhe saheb,
baki manasai to
mamarana bhave vechay chhe !!
Life Quotes Gujarati
3 years ago
મને ક્યારેક ચિંતા થાય છે
મને ક્યારેક
ચિંતા થાય છે કે,
મને કેમ મારા ભવિષ્યની
ચિંતા થતી નથી !!
😂😂😂😂😂😂😂
mane kyarek
chinta thay chhe ke,
mane kem mara bhavishy ni
chinta thati nathi !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
દરેક વખતે ઠેસ વાગ્યાં પછી
દરેક વખતે
ઠેસ વાગ્યાં પછી જ
અનુભવ થાય છે કે,
પોતાની સિવાય
કોઈ મારું નથી !!
darek vakhate
thes vagya pachhi j
anubhav thay chhe ke,
potani sivay
koi maru nathi !!
Narajagi Shayari Gujarati
3 years ago
આમ થીડીક નજીક આવને, મને
આમ થીડીક નજીક આવને,
મને પણ તો ખબર પડે,
ચાંદ નજીકથી કેવો લાગે છે !!
😘😘😘😘😘😘😘😘
aam thidik najik aav ne,
mane pan to khabar pade,
chand najik thi kevo lage chhe !!
😘😘😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
3 years ago
કરીને મોહબ્બત તું મને ભૂલી
કરીને મોહબ્બત તું મને
ભૂલી જાય એનું દુખ નથી,
પણ જ્યાં સુધી ચાલે શ્વાસ
તને ભૂલી જઉં એ હું નથી !!
karine mohabbat tu mane
bhuli jay enu dukh nathi,
pan jya sudhi chale shvas
tane bhuli jau e hu nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
લોકો મને યાદ તો કરે
લોકો મને
યાદ તો કરે છે,
પણ ખાલી કામ હોય ત્યારે !!
😢😢😢😢😢
loko mane
yad to kare chhe,
pan khali kam hoy tyare !!
😢😢😢😢😢
Sad Shayari Gujarati
3 years ago
કામ હંમેશા એવું કરો કે,
કામ હંમેશા એવું કરો કે,
બીજીવાર કોઈ કામ
સોંપે જ નહીં !!
😜😜😜😜😜
kam hammesha evu karo ke,
bijivar koi kam
sompe j nahi !!
😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
