દરેક અંતની પણ, એક નવી
દરેક અંતની પણ,
એક નવી શરૂઆત હોય છે !!
darek ant ni pan,
ek navi sharuat hoy chhe !!
Gujarati Suvichar
3 years ago
લોકડાઉન ખુલ્યા બાદ લોકો એવી
લોકડાઉન ખુલ્યા બાદ
લોકો એવી રીતે ફરી રહ્યા છે,
જાણે કે એમના ખિસ્સામાં બબ્બે
ડોઝ વેક્સીન પડી હોય !!
😂😂😂😂😂😂
lockdown khulya bad
loko evi rite fari rahya chhe,
jane ke emana khissama babbe
doz vaccine padi hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પક્ષીઓ આવીને આંગણે, પૂછે છે
પક્ષીઓ
આવીને આંગણે,
પૂછે છે કેમ લાગે છે
પાંજરે !!
pakshio
aavine angane,
puchhe chhe kem lage chhe
panjare !!
Life Quotes Gujarati
3 years ago
મારા ના હોવાથી તને જરૂર
મારા ના હોવાથી
તને જરૂર ફરક પડશે,
પણ ત્યારે બહુ જ
મોડું થઇ ગયું હશે !!
mara na hovathi
tane jarur farak padashe,
pan tyare bahu j
modu thai gayu hashe !!
Narajagi Shayari Gujarati
3 years ago
Miss તો બહુ કરી લીધું,
Miss તો
બહુ કરી લીધું,
હવે તો બસ Kiss
કરવી છે !!
miss to
bahu kari lidhu,
have to bas kiss
karavi chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
મારી નજર સામે તું નથી
મારી નજર સામે
તું નથી તો શું થયું,
પાંપણો ભેગી કરતા
તું અને તું જ છે !!
mari najar same
tu nathi to shun thayu,
pampano bhegi karata
tu ane tu j chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
ભીડ દેખાય ત્યારે વચ્ચે ઘૂસીને,
ભીડ દેખાય ત્યારે વચ્ચે ઘૂસીને,
શું થયું એ પૂછવાનો તો બધાને
જન્મસિદ્ધ અધિકાર છે !!
😂😂😂😂😂😂
bhid dekhay tyare vachche ghusine,
shun thayu e puchavano to badhane
janmasidhdh adhikar chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
રોડ-રસ્તા નોકિયા 1100 જેવા, અને
રોડ-રસ્તા
નોકિયા 1100 જેવા,
અને દંડ iPhone જેવા !!
😂😂😂😂😂😂
rod-rasta
nokiya 1100 jeva,
ane dand iphone jeva !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પોતાના સપના પુરા કરવા માટે
પોતાના સપના
પુરા કરવા માટે દોડવા લાગો,
નહિતર લોકો પોતાના સપના
પુરા કરવા તમને ભાડે રાખી લેશે !!
potana sapana
pura karava mate dodava lago,
nahitar loko potana sapana
pura karava tamane bhade rakhi leshe !!
Gujarati Suvichar
3 years ago
ક્રશનું એકવાર તમારી સામે હસીને
ક્રશનું એકવાર
તમારી સામે હસીને જોવું એ,
તમારું આખું સેમેસ્ટર બગાડવા
માટે કાફી છે !!
😂😂😂😂😂😂
crush nu ekavar
tamari same hasine jovu e,
tamaru aakhu semestor bagadava
mate kafi chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
