તકલીફ એ વાતની નથી કે
તકલીફ એ વાતની નથી
કે કિસ્મતે મને દગો આપ્યો,
કેમ કે મને તારી પર ભરોસો
હતો કિસ્મત પર નહીં !!
takalif e vat ni nathi
ke kismate mane dago aapyo,
kem ke mane tari par bharoso
hato kismat par nahi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
બધા લોકો ઉત્સુક હતા મંદિરના
બધા લોકો ઉત્સુક હતા
મંદિરના પુજારીને મળવા માટે,
અમે બહાર બેઠેલા દિલથી ધનવાન
માણસની દુવા લઇ આવ્યા !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
badha loko utsuk hata
mandir na pujarine malava mate,
ame bahar bethela dil thi dhanavan
manas ni duva lai aavya !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
3 years ago
જે સમય પર પરસેવો નથી
જે સમય પર
પરસેવો નથી પાડતા ને,
એ સમય જતા જ આંસુ
પાડે છે સાહેબ !!
je samay par
parasevo nathi padata ne,
e samay jata j aansu
pade chhe saheb !!
Gujarati Suvichar
3 years ago
જો Time Pass જ કરવો
જો Time Pass જ કરવો હતો
તો કોઈ બીજા જોડે કરી લેવો હતો,
મેં તમને કહ્યું જ હતું કે હું તમને
Love કરું છું કોઈ મજાક નહીં !!
jo time pass j karavo hato
to koi bija jode kari levo hato,
me tamane kahyu j hatu ke hu tamane
love karu chhu koi majak nahi !!
Bewafa Shayari Gujarati
3 years ago
કર્મ સારા કરી લો ફળનું
કર્મ સારા
કરી લો ફળનું શું છે,
એ તો માર્કેટમાં પણ
મળી જાય છે !!
😂😂😂😂😂😂
karm sara
kari lo fal nu shu chhe,
e to market ma pan
mali jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તને હું લજામણી કહું તો
તને હું લજામણી કહું તો ગમશે ?
કેમ કે મારી ને તારી નજર મળતા જ,
તારી પાંપણ ઝુકી જાય છે !!
tane hu lajamani kahu to gamashe?
kem ke mari ne tari najar malata j,
tari pampan zuki jay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
બધા માં-બાપ પોતાના બાળકોને #પતંજલિનું
બધા માં-બાપ પોતાના
બાળકોને #પતંજલિનું
આયુર્વેદિક સીમ આપો,
એમાં વાત કરવાથી સોના
બાબુ જેવા શબ્દો ભૈયા
દીદીમાં બદલાઈ જશે !!
😂😂😂😂😂😂
badha ma-bap potana
balakone #patanjalinu
aayurvedik sim aapo,
ema vat karavathi sona
babu jeva shabdo bhaiya
didima badalai jashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
લાવીશ લાવીશ એક દિવસ એવો
લાવીશ લાવીશ
એક દિવસ એવો પણ લાવીશ,
જ્યારે મારા નામની મહેંદી
તારા હાથ પર હશે !!
lavish lavish
ek divas evo pan lavish,
jyare mara nam ni mahendi
tara hath par hashe !!
Romantic Shayari Gujarati
3 years ago
દિવસના અંતે આપણી સાથે સારું
દિવસના અંતે આપણી
સાથે સારું વર્તન કર્યું હોય,
એ લોકો જ યાદ રહે છે
સારા ચહેરાવાળા નહીં !!
🌷🌹🌷શુભ રાત્રી🌷🌹🌷
divas na ante aapani
sathe saru vartan karyu hoy,
e loko j yad rahe chhe
sara chaheravala nahi !!
🌷🌹🌷shubh ratri🌷🌹🌷
Good Night Shayari Gujarati
3 years ago
આજકાલ ખુબ નજીક આવતા જણાવ
આજકાલ ખુબ નજીક
આવતા જણાવ છો,
ફરી છોડીને જવાનો
ઈરાદો તો નથી ને !!
aajakal khub najik
aavata janav chho,
fari chhodine javano
irado to nathi ne !!
Breakup Shayari Gujarati
3 years ago
