Shala Rojmel
બહુ મન થયું છે આજે

બહુ મન થયું છે
આજે મરી જવાનું,
પણ સમજાતું નથી
કે કોના પર મરું !!
😂😂😂😂😂😂

bahu man thayu chhe
aaje mari javanu,
pan samajatu nathi
ke kona par maru !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

કોઈની એકલતાની મજાક ના ઉડાવતા

કોઈની એકલતાની
મજાક ના ઉડાવતા ક્યારેય,
કેમ કે તમારી આજુબાજુમાં જે
ભીડ છે એ પણ મતલબી જ છે !!

koini ekalatani
majak na udavata kyarey,
kem ke tamari aajubajuma je
bhid chhe e pan matalabi j chhe !!

છોકરીઓ ભલે ગમે એટલી બેસ્ટફ્રેન્ડ

છોકરીઓ ભલે
ગમે એટલી બેસ્ટફ્રેન્ડ હોય,
રીક્ષાના ભાડા તો
પોતપોતાના જ આપશે !!
😂😂😂😂😂😂

chhokario bhale
game etali bestfriend hoy,
rikshana bhada to
potpotana j aapashe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

જાતમાંથી કંઈ જાતું હોય છે,

જાતમાંથી
કંઈ જાતું હોય છે,
ત્યારે આ બધું લખાતું હોય છે !!

jat mathi
kai jatu hoy chhe,
tyare badhu lakhatu hoy chhe !!

Sad Shayari Gujarati

3 years ago

યાદોનો સ્પર્શ પણ કેટલો અજીબ

યાદોનો સ્પર્શ પણ
કેટલો અજીબ હોય છે,
કોઈ પાસે નથી હોતું છતાં
બહુ નજીક હોય છે !!

yadono sparsh pan
ketalo ajib hoy chhe,
koi pase nathi hotu chhata
bahu najik hoy chhe !!

#IPL એક એવી ગેમ છે,

#IPL એક એવી ગેમ છે,
જ્યાં 7 ટીમ અંદરોઅંદર લડે છે,
#CSK સાથે ફાઈનલ રમવા માટે !!
😂😂😂😂😂😂

#ipl ek evi game chhe,
jya 7 tim andaroandar lade chhe,
#csk sathe final ramava mate !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

એ લોકો તમારી Value ક્યારેય

એ લોકો તમારી Value
ક્યારેય નહીં સમજે,
જેના માટે તમે હંમેશા
Available રહો છો !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

e loko tamari value
kyarey nahi samaje,
jena mate tame hammesha
available raho chho !!
💐🌹💐shubh savar💐🌹💐

ભલે ને પથ્થરનું રહ્યું મારું

ભલે ને
પથ્થરનું રહ્યું મારું દિલ,
પથ્થરના પણ ટુકડા
થાય જ છે !!

bhale ne
paththar nu rahyu maru dil,
paththar naa pan tukada
thay j chhe !!

સાઇલેન્ટ મોડ પર ફોન સારો,

સાઇલેન્ટ
મોડ પર ફોન સારો,
દોસ્તી કે સંબંધો નહીં સાહેબ !!

silent
mod par phone saro,
dosti ke sambandho nahi saheb !!

ઘણું મુશ્કેલ કામ છે દોસ્ત,

ઘણું મુશ્કેલ કામ છે દોસ્ત,
હસીને બધા દુઃખ
સહન કરવાનું !!

ghanu muskel kam chhe dost,
hasine badha dukh
sahan karavanu !!

Sad Shayari Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.