ખરાબ સમય પૂછીને નથી આવતો
ખરાબ સમય પૂછીને
નથી આવતો સાહેબ,
ક્યારેક જજને પણ
વકીલ રાખવો પડે છે !!
kharab samay puchhine
nathi aavato saheb,
kyarek jaj ne pan
vakil rakhavo pade chhe !!
Life Quotes Gujarati
3 years ago
જેને સાચો પ્રેમ મળી જાય,
જેને સાચો
પ્રેમ મળી જાય,
એને વળી બીજું
શું જોઈએ !!
jene sacho
prem mali jay,
ene vali biju
shu joie !!
Love Shayari Gujarati
3 years ago
કાલે હું ના હોય તો
કાલે હું ના હોય તો
શું નભમાં તારો થઈને રહીશ,
મનમાં હોય તે માંગી લેજે
હું ખુશીથી તૂટી જઈશ !!
kale hu na hoy to
shu nabh ma taro thaine rahish,
man ma hoy te mangi leje
hu khushithi tuti jaish !!
Romantic Shayari Gujarati
3 years ago
બસ Reply સમયસર આપી દે,
બસ Reply
સમયસર આપી દે,
હું સમજી જઈશ કે તું
બહુ પ્રેમ કરે છે !!
bas reply
samayasar aapi de,
hu samaji jaish ke tu
bahu prem kare chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
ના તમે ખરાબ છો કે
ના તમે ખરાબ છો
કે ના અમે ખરાબ છીએ,
કંઇક કિસ્મત ખરાબ હતી ને
કંઇક સમય ખરાબ હતો !!
na tame kharab chho
ke na ame kharab chhie,
kaik kismat kharab hati ne
kaik samay kharab hato !!
Broken Heart Shayari Gujarati
3 years ago
મનગમતા લોકોની એક ખૂબી હોય
મનગમતા
લોકોની એક ખૂબી હોય છે,
તેમને ક્યારેય યાદ નથી કરવા પડતા,
એ તો યાદ આવી જ જાય છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
managamata
lokoni ek khubi hoy chhe,
temane kyarey yad nathi karava padata,
e to yad aavi j jay chhe !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
કસમથી આજે દોસ્તી પરથી ભરોસો
કસમથી આજે દોસ્તી
પરથી ભરોસો ઉઠી ગયો,
જયારે મારા દોસ્તે કહ્યું
ચાલ વાંચવા બેસીએ !!
😂😂😂😂😂😂
kasam thi aaje dosti
par thi bharoso uthi gayo,
jayare mara doste kahyu
chal vanchava besie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જિંદગી જીવવાની મજા એવા લોકો
જિંદગી જીવવાની મજા
એવા લોકો સાથે જ આવે,
જે તમારી ચિંતા તમારા કરતા
પણ વધારે કરતા હોય !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
jindagi jivavani maja
eva loko sathe j aave,
je tamari chinta tamara karata
pan vadhare karata hoy !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
હું તો તને જિંદગીભર પ્રેમ
હું તો તને
જિંદગીભર પ્રેમ કરીશ,
ભલે ને તે મારી સાથે
બેવફાઈ કરી !!
hu to tane
jindagibhar prem karish,
bhale ne te mari sathe
bevafai kari !!
Bewafa Shayari Gujarati
3 years ago
હાથમાં બસ તારો હાથ હોય,
હાથમાં બસ
તારો હાથ હોય,
તો જિંદગીની બધી મંઝીલ
મારે હાથ હોય !!
hath ma bas
taro hath hoy,
to jindagini badhi manzil
mare hath hoy !!
Romantic Shayari Gujarati
3 years ago
