Shala Rojmel
મારા ગયા પછી Miss You

મારા ગયા પછી
Miss You બોલવા કરતા,
હું છું ત્યારે Love You બોલો
તો શું વાંધો છે તમને !!

mara gaya pachhi
miss you bolava karata,
hu chhu tyare love you bolo
to shu vandho chhe tamane !!

કોઈને સાચો પ્રેમ કરી જુઓ,

કોઈને સાચો
પ્રેમ કરી જુઓ,
દુનિયાનું સૌથી
સસ્તું ઝેર છે !!

koine sacho
prem kari juo,
duniy nu sauthi
sastu zer chhe !!

મારું લોકડાઉન તો ત્યારે જ

મારું લોકડાઉન તો
ત્યારે જ શરુ થઇ ગયું હતું,
જયારે તું મને છોડીને
જતી રહી હતી !!

maru lockdown to
tyare j sharu thai gayu hatu,
jayare tu mane chhodine
jati rahi hati !!

શબ્દો તો ક્યારેક ક્યારેક ખુંચતા

શબ્દો તો ક્યારેક
ક્યારેક ખુંચતા હોય છે,
પણ જો કોઈનું મૌન ખુંચે
તો ચેતી જજો !!

sabdo to kyarek
kyarek khunchata hoy chhe,
pan jo koinu maun khunche
to cheti jajo !!

Gujarati Suvichar

3 years ago

ખુશીઓ અને મસ્તી, દોસ્તોના સાથ

ખુશીઓ અને મસ્તી,
દોસ્તોના સાથ વગર સુના છે !!

khushio ane masti,
dostona sath vagar suna chhe !!

આવો પણ આવશે સમય નહોતી

આવો પણ આવશે
સમય નહોતી ખબર,
માણસને માણસનો જ ડર
લાગશે નહોતી ખબર !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹

aavo pan aavashe
samay nahoti khabar,
manas ne manas no j dar
lagashe nahoti khabar !!
🌹🌻💐shubh savar💐🌻🌹

મને ખાલી બે પ્રકારની છોકરીઓ

મને ખાલી બે પ્રકારની
છોકરીઓ જ પસંદ છે,
એક તો ચશ્માવાળી અને
એક ચશ્મા વગરની !!
😂😂😂😂😂😂

mane khali be prakar ni
chhokario j pasand chhe,
ek to chashmavali ane
ek chashma vagar ni !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

આંખ એક જ ભાષા સમજે

આંખ એક જ
ભાષા સમજે પ્રેમની,
મળે તો પણ છલકે અને
ના મળે તો પણ છલકે !!

aankh ek j
bhasha samaje prem ni,
male to pan chhalake ane
na male to pan chhalake !!

Love Shayari Gujarati

3 years ago

બહુ સમજી વિચારીને રિસાયા કરો,

બહુ સમજી
વિચારીને રિસાયા કરો,
કેમ કે હવે મનાવવાનો
રીવાજ નથી રહ્યો !!

bahu samaji
vicharine risaya karo,
kem ke have manavavano
rivaj nathi rahyo !!

રહેવા દે ઉધાર એક મુલાકાત

રહેવા દે ઉધાર
એક મુલાકાત આપણી,
સાંભળ્યું છે કે ઉધાર હોય
તેને લોકો ભૂલતા નથી !!

raheva de udhar
ek mulakat aapani,
sambhalyu chhe ke udhar hoy
tene loko bhulata nathi !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.