Shala Rojmel
એક દિવસની વાત તો દુર

એક દિવસની
વાત તો દુર રહી પગલી,
તારા વગર તો એક પળ પણ
નથી રહી શકતો હું !!

ek divas ni
vat to dur rahi pagali,
tara vagar to ek pal pan
nathi rahi shakato hu !!

Love Shayari Gujarati

3 years ago

કોઈ પ્રેમ કરનાર ને પૂછી

કોઈ પ્રેમ કરનાર ને
પૂછી તો જુવો,
કોઈની એક ઝલક જોવા માટે
કેટલી રાહ જોવી પડે છે !!

koi prem karanar ne
puchhi to juvo,
koini ek zalak jova mate
ketali rah jovi pade chhe !!

Love Shayari Gujarati

3 years ago

ક્યારેક તકિયાને પણ Thank You

ક્યારેક તકિયાને
પણ Thank You કહેવું,
ના જાણે કેટલા દુઃખોમાં તેણે
આપણો સાથ આપ્યો છે !!

kyarek takiyane
pan thank you kahevu,
na jane ketala dukhoma tene
aapano sath aapyo chhe !!

Sad Shayari Gujarati

3 years ago

જેવી પણ છું એવી હું

જેવી પણ છું એવી હું તો,
મારા કાન્હાની દીવાની છું !!

jevi pan chhu evi hu to,
mara kanhani divani chhu !!

એમ તો મારી પાસે કોઈ

એમ તો મારી પાસે કોઈ જ
પુરાવો નથી કે તું મારો છે,
આ આપણા હૃદયના સંબંધો
તો બસ વિશ્વાસથી ચાલે છે !!

em to mari pase koi j
puravo nathi ke tu maro chhe,
aa aapana raday na sambandho
to bas vishvas thi chale chhe !!

ભલે તમારી પાછળ દસ છોકરીઓ

ભલે તમારી પાછળ
દસ છોકરીઓ પડી હોય,
પણ તમને પ્રેમ એની સાથે થશે
જે તમને #ઇગ્નોર કરતી હોય !!
😂😂😂😂😂😂

bhale tamari pachhal
das chhokario padi hoy,
pan tamane prem eni sathe thashe
je tamane #ignore karati hoy !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

જીવનભર તોફાનો સાથે એવો સંબંધ

જીવનભર તોફાનો સાથે
એવો સંબંધ રહ્યો,
દરિયો જાણીતો ને કિનારો જ
અજાણ્યો રહ્યો !!

jivanabhar tofano sathe
evo sambandh rahyo,
dariyo janito ne kinaro j
ajanyo rahyo !!

Sad Shayari Gujarati

3 years ago

તું જીવજે મારા માટે, તારા

તું જીવજે મારા માટે,
તારા પર મરવાનું કામ
મારા પર છોડી દે !!
😘😘😘😘😘

tu jivaje mara mate,
tara par maravanu kam
mara par chhodi de !!
😘😘😘😘😘

હા મને ખબર છે, તને

હા મને ખબર છે,
તને મારી કંઈ નથી પડી !!

h mane khabar chhe,
tane mari kai nathi padi !!

ભૂલ ક્યારેય દિલ તોડવાવાળાની નથી

ભૂલ ક્યારેય દિલ
તોડવાવાળાની નથી હોતી,
ભૂલ હંમેશા સાચો પ્રેમ
કરવાવાળાની જ હોય છે !!

bhul kyarey dil
todavavalani nathi hoti,
bhul hammesha sacho prem
karavavalani j hoy chhe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.