દિલ મારું તોડીને એણે સારું
દિલ મારું તોડીને
એણે સારું તો નથી કર્યું,
પણ એના માં-બાપની ખુશી માટે
કંઈ ખોટું પણ નથી કર્યું !!
dil maru todine
ene saru to nathi karyu,
pan ena ma-bap ni khushi mate
kai khotu pan nathi karyu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
મીઠામાં મને સૌથી વધુ ભાવે,
મીઠામાં મને
સૌથી વધુ ભાવે,
ગુલાબજાંબુ અને
તારા રસીલા હોઠ !!
😘😘😘😘😘😘
mithama mane
sauthi vadhu bhave,
gulabjambu ane
tara rasila hoth !!
😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
3 years ago
મારું દિલ તો સેવાભાવી જેવું
મારું દિલ તો
સેવાભાવી જેવું છે,
કોઈએ લાભ લીધો
તો કોઈએ લાભ ઉઠાવ્યો !!
maru dil to
sevabhavi jevu chhe,
koie labh lidho
to koie labh uthavyo !!
Broken Heart Shayari Gujarati
3 years ago
આખો દિવસ તો વીતી જાય
આખો દિવસ તો
વીતી જાય છે જેમ તેમ કરીને,
પણ રાત પડે એટલે આંખ ભીની
થઇ જ જાય છે તારી યાદમાં !!
aakho divas to
viti jay chhe jem tem karine,
pan rat pade etale aankh bhini
thai j jay chhe tari yad ma !!
Miss You Shayari Gujarati
3 years ago
કોઈની લાગણી દુભાવવી બહુ સહેલી
કોઈની લાગણી
દુભાવવી બહુ સહેલી છે,
પણ એ જ કોઈના તરફથી
મેળવવી અઘરી છે !!
koini lagani
dubhavavi bahu saheli chhe,
pan e j koina taraf thi
melavavi aghari chhe !!
Life Quotes Gujarati
3 years ago
બધા દેશોની સંસ્કૃતિ દ્રાક્ષની છે
બધા દેશોની સંસ્કૃતિ
દ્રાક્ષની છે સાહેબ,
જ્યારે મારા ભારતની
સંસ્કૃતિ રુદ્રાક્ષની છે !!
badha deshoni sanskruti
draksh ni chhe saheb,
jyare mara bharat ni
sanskruti rudraksh ni chhe !!
Gujarati Suvichar
3 years ago
આ વરસાદે પણ Jio નું
આ વરસાદે પણ Jio નું
સીમ લઈ લીધું લાગે છે,
24 કલાક ઓનલાઈન !!
😂😂😂😂😂😂😂😂
aa varasade pan jio nu
sim lai lidhu lage chhe,
24 kalak online !!
😂😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જો રવિવાર ન ગમે તો
જો રવિવાર ન ગમે
તો મિત્રો બદલો,
અને સોમવાર ન ગમે તો
વ્યવસાય બદલો !!
😊😊😊😊😊😊😊
jo ravivar na game
to mitro badalo,
ane somavar na game to
vyavasay badalo !!
😊😊😊😊😊😊😊
Life Quotes Gujarati
3 years ago
"વિશ્વાસ" રાખજો... એવું કહેવાનું ના
"વિશ્વાસ" રાખજો...
એવું કહેવાનું ના હોય,
લોકો સામેથી વિશ્વાસ કરી બેસે
એવું કામ કરવાનું હોય !!
🌱🌹🙏શુભ સવાર🙏🌹🌱
"vishvas" rakhajo...
evu kahevanu na hoy,
loko samethi vishvas kari bese
evu kam karavanu hoy !!
🌱🌹🙏shubh savar🙏🌹🌱
Good Morning Quotes Gujarati
3 years ago
વરસાદ શીખવે છે કે જિંદગીની
વરસાદ શીખવે છે કે
જિંદગીની અદભુત ક્ષણો,
પકડી શકાતી નથી
ફક્ત માણી શકાય છે !!
🌻🌸🙏શુભ સવાર🙏🌸🌻
varasad shikhave chhe ke
jindagini adabhut kshano,
pakadi shakati nathi
fakt mani shakay chhe !!
🌻🌸🙏shubh savar🙏🌸🌻
Good Morning Quotes Gujarati
3 years ago
